For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જો તમારી પાસે SBI ATM છે તો તમને મળી શકે છે 20 લાખ સુધીનો ઇન્સ્યોરન્સ

જો તમારી પાસે દેશની સૌથી મોટી સરકારી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા માં છે તો તમારા માટે ખુશ ખબર છે કેમ કે બેંકના ડેબિટ કાર્ડ સાથે 20 લાખ રૂપિયા સુધીનું વીમો તમને મળે છે જોકે ઘણા ઓછા લોકોને આ અંગે જાણકારી હોય છે લોકો જાણકા

|
Google Oneindia Gujarati News

જો તમારી પાસે દેશની સૌથી મોટી સરકારી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા માં છે તો તમારા માટે ખુશ ખબર છે કેમ કે બેંકના ડેબિટ કાર્ડ સાથે 20 લાખ રૂપિયા સુધીનું વીમો તમને મળે છે જોકે ઘણા ઓછા લોકોને આ અંગે જાણકારી હોય છે લોકો જાણકારીના અભાવમાં ડેબિટ કાર્ડ સાથે મળનાર આ લાભનું ફાયદો ઉઠાવી શકતા નથી એસબીઆઇ પોતાના ખાતાધારકોને ડેબિટ કાર્ડ સાથે 20 લાખ રૂપિયા સુધીની ફ્રી ઇન્સ્યોરન્સ પણ આપે છે.

એટીએમ સાથે ફ્રિ ઇન્સ્યોરેન્સ

એટીએમ સાથે ફ્રિ ઇન્સ્યોરેન્સ

દેશના સૌથી મોટા સરકારી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા પોતાને એટીએમ સાથે ગ્રાહકોને ફ્રી ઇન્સ્યોરન્સ પણ આપે છે આ ઇન્સ્યોરન્સ તમામને આપવામાં આવે છે બેંક જોકે કાર્ડની શ્રેણીના આધારે તેનું વિવાહ કવચ અલગ અલગ પ્રકારનું હોય છે

શું છે એટીએમ ઇન્સ્યોરન્સ?

શું છે એટીએમ ઇન્સ્યોરન્સ?

SBI ખાતાધારકો ને તેમના એટીએમ પર 20 લાખ રૂપિયા સુધીની ફ્રી વીમા કવચ મળે છે આ વીમા એક્સિડન્ટ ડેટ ઇન્સ્યોરન્સ હોય છે જેનો ફાયદો sbi ના 40 કરોડથી વધુ ખાતાધારકોને મળે છે બેંકનો કોઈપણ ખાતાધારક આ વીમો એક્સિડેન્ટલ ડેથ થવા પર તે ક્લેમ કરી શકે છે બેંક પોતાના ખાતાધારકોને રોડ એકસીડન્ટથી સુધીમાં દસ લાખ અને હવાઈ દુર્ઘટનાની સ્થિતિમાં 20 લાખ એક્સિડેન્ટલ દેશ આપે છે

કઇ શ્રેણીના આધારે આ ઇન્સ્યોરન્સ આપવામાં આવે છે

કઇ શ્રેણીના આધારે આ ઇન્સ્યોરન્સ આપવામાં આવે છે

આ ઇન્સ્યોરન્સ કોને મળશે તે તમારા ડેબિટ કાર્ડ કરે છે તમારું કાર્ડ ઓછામાં ઓછું ને દિવસ પહેલા એક્ટિવ થયેલ હોવું જોઈએ ડેબિટ કાર્ડ કેટેગરીના આધાર આધારે વીમા વીમા ની રકમ અલગ અલગ

SBI gold કાર્ડ ધારકોને રોડ એક્સિડન્ટમાં બે લાખ અને એર એકસીડન્ટમાં ચાર લાખનો વીમો મળે છે

SBI Platinum કાર્ડ ધારકોને એક્સિડન્ટ થાય તો 5 લાખ અને એર એકસીડન્ટની સ્થિતિમાં 10 લાખ રૂપિયા ઇન્સ્યોરન્સ મળે છે.

SBI Pride કાર્ડ પર બે લાખ અને એ એ એકસીડન્ટમાં ચાર લાખ

SBI Visa Signature અથવા Master Card સાથે સડક દુર્ઘટનામાં મોત થાય તો 10 લાખ અને હવાઈ દુર્ઘટના મોત થાય તો 20 લાખ રૂપિયા સુધી મળી શકે છે.

કેમ કરશો ક્લેમ જાણો

કેમ કરશો ક્લેમ જાણો

બેંક ખાતાધારક કોઈ દુર્ઘટનામાં મોટ થાય તો કાર્ડ ધારકના પરિવાર જનો 2 થી 5 મહિના ની અંદર બેંકમાં જઈને વીમો ક્લેમ કરી શકે છે. વીમો પક્લેમ કર્યા બાદ તેમ પરિવારજનોએ કાર્ડ ધારક ના ઈલાજ તેમજ પોલીસ દુર્ઘટના કી ફરિયાદની કોપી આપવી પડે છે. તેમજ મૃત્યુની સ્થિતિમાં પ્રમાણપત્ર એફઆઇઆર ની કોપી અને મૃત્યુ પ્રમાણપત્ર પણ આપવું પડે છે. કાગળની કાર્યવાહી પૂરી થયા બાદ બેંક વીમાની રકમ કાર ધારક ના આશ્રિતના ખાતામાં જમા કરી દે છે.

English summary
SBI offers free insurance to its account holders
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X