For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતીય રેલવે દ્વારા સિનિયર સિટીઝ જોડે ટિકિટના દરોમાં રાહત આપવામાં આવશે

ટ્રેનમાં યાત્રા કરનાર લોકો માટે ફરી એકવાર ખુશ ખબર આવી રહ્યા છે લોકોની માંગ પર ભારતીય રેલવે સિનિયર સિટીઝન એકવાર ફરી ભાડામાં છૂટ આપવાનો વિચાર કર્યો છે જો આ નિયમને લાગુ કરવામાં આવશે તો ફરી વરિષ્ઠ નાગરિકો અને ખેલાડીઓ સહિત બી

|
Google Oneindia Gujarati News

ટ્રેનમાં યાત્રા કરનાર લોકો માટે ફરી એકવાર ખુશ ખબર આવી રહ્યા છે લોકોની માંગ પર ભારતીય રેલવે સિનિયર સિટીઝન એકવાર ફરી ભાડામાં છૂટ આપવાનો વિચાર કર્યો છે જો આ નિયમને લાગુ કરવામાં આવશે તો ફરી વરિષ્ઠ નાગરિકો અને ખેલાડીઓ સહિત બીજી કેટેગરીના યાત્રીઓ ના ભાડામાં ફૂટ મળી શકે છે યાત્રીઓને છૂટ નહીં આપવા પર પાછળના દિવસોમાં રેલવેની લોકો દ્વારા આલુચના કરવામાં આવી હતી.

RAILWAY

સૂત્રો પાસેથી મળતી જાણકારી અનુસાર ચીકુટોના દરોમાં ફરી છૂટ આપવા માટે રેલવે ઉંમર લિમિટમાં જે માપદંડો છે તેમાં બદલાવ કરી શકે છે આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે સરકાર સરકાર રાહત દરમાં જે સુવિધા આપશે તે 70 વર્ષની ઉંમરના લોકો માટે હશે પહેલા આ સુવિધા 58 વર્ષ ની મહિલાઓ અને 60 વર્ષના પુરુષો પૂરતી સીમિત હતી.

માર્ચ 2020 માં રેલ્વે તરફથી 58 વર્ષની મહિલા યાત્રીઓ તેમજ 60 વર્ષના સ્ત્રીઓને 50% રાહત અને પુરુષોને 40 ટકા રાહત આપવામાં આવતી હતી આ રાહત રેલવેના કોઈપણ ક્લાસમાં લાગુ પડતી હતી પરંતુ પૂર્ણ કાળ દરમિયાન રેલવેનું ઠપ પડી જતા આ સુવિધા ને બંધ કરવામાં આવી હતી ત્યારે લોકો દ્વારા રેલવેના નિર્ણય લોકો દ્વારા આયુષ્ના કરવામાં આવી હતી

રેલ્વે તરફથી એ વિચાર પણ કરવામાં આવ્યું છે કે દરેક શ્રેણીમાં પ્રીમિયમ તાત્કાલ યોજના શરૂ કરવામાં આવશે તેનાથી રેલવેની આવકમાં વધારો થશે આ નિયમ લાગુ કરવાથી રેલવેને સહાયતા નો બોજ વહન કરવું પડશે ઇસમાં જેમાં તેને રાહત મળશે હાલમાં આ યોજના ફક્ત 80 ટ્રેનોમાં જ લાગુ છે પ્રીમિયમ તાત્કાલિક યોજના રેલ્વે ની તરફથી શરૂ કરવામાં આવેલ એક ખોટા છે જે અમુક સીટો માટે રિઝર્વ રાખવામાં આવી છે

English summary
Senior citizens will get relief in railway travel
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X