For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

માર્કેટમાં કડાકો, સેંસેક્સ 666 ગગડીને 36456 પર પહોંચ્યો

માર્કેટમાં કડાકો, સેંસેક્સ 666 ગગડીને 36456 પર પહોંચ્યો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ મંગળવારે ઘરેલૂ શેરબજારમાં ગિરાવટ જોવા મળી રહી છે. સેંસેક્સ 666.59 અંક ગગડીને 36456.72ના સ્તર પર આવી ગયો છે. જ્યારે નિફ્ટીમાં પણ 91 અંકની ગિરાવટ જોવા મળી છે, નિફ્ટી હાલ 10912.50ના સ્તર પર છે.

market

મંગળવારે શેર બજારના કારોબારની હળવા ઉતાર-ચઢાવ સાથે શરૂઆત થઈ હતી. બોમ્બે સ્ટૉક એક્સચેન્જ એટલે કે BSEનો પ્રમુખ સૂચકાંક સેંસેક્સ 37169 પર ખુલ્યો, નિફ્ટી 3 અંકની ગિરાવટ સાથે 11000ના સ્તર પર ખુલ્યું. શરૂઆતી મિનિટોમાં જ સેંસેક્સ લગભગ 100 અંકનો કડાકો જોવા મળ્યો અને નિફ્ટી 11000ના સ્તર નીચે પહોંચી ગયો. જે બાદ પણ ગિરાવટનો સિલસિલો ચાલુ રહ્યો અને સેંસેક્સ 37 હજારની નીચે, નિફ્ટી 11 હજારની નીચે પહોંચી ગયો છે. અગાઉ સોમવારે સેંસેક્સ 262 અંક ટૂટી 37123.31 અંક પર અને નિફ્ટી 79.80 અંક ગગડીને 10996.10ના સ્તર પર બંધ થયો હતો.

મંગળવારે કારોબારમાં ડૉલરના મુકાબલે રૂપિયો 28 પૈસા ગગડીને 71.88 પર ખુલ્યો. જેનું કારણ ડૉલરની માંગણાં વધારો જણાવવામાં આવી રહ્યું છે. સોમવારે ડૉલરના મુકાબલે રૂપિયો 71.60 પર બંધ થયો હતો. સાઉદી અરબમાં ઓઈલના કુવા પર ડ્રોન હુમલા બાદ ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજી જોવા મળી છે અને ઘરેલૂ બજાર પર પણ તેની અસર જોવા મળી છે.

પેટીએમ દ્વારા ટ્રાફિક ચાલાન કેવી રીતે ચૂકવવું?પેટીએમ દ્વારા ટ્રાફિક ચાલાન કેવી રીતે ચૂકવવું?

English summary
sensex and nifty closed in red mark
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X