સેન્સેક્સમાં સારી શરૂઆત સાથે ટ્રેડિંગ

બુધવારના રોજ 62.24 પોઇન્ટના ધટાડા સાથે બંધ થનાર સેન્સક્સ ગુરુવારે 0.41 ટકા એટલે કે 77.33 પોઇન્ટના વધારા સાથે ખૂલ્યો હતો. આ સમયે તે 18,709.30 પોઇન્ટ પર ટ્રેડ કરી રહ્યો હતો.
આવી જ રીતે નેસનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઇ)નો નિફ્ટી 0.38 ટકા એટલે કે 21.95 પોઇન્ટના વધારા સાથે 5,685.40 પોઇન્ટ પર પહોચ્યો છે.












Click it and Unblock the Notifications
