For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

માર્કેટમાં સામાન્ય વધારા સાથે ટ્રેડિંગ

|
Google Oneindia Gujarati News

market
મુંબઇ, 23 ઑક્ટોબર : આજે દિવસની શરૂઆતમાં બીએસઇનો બેન્ચમાર્ક સેન્સેક્સ માત્ર 10 પોઇન્ટના વધારા સાથે ખૂલ્યો હતો. ગઇકાલે ફંડ અને છૂટક રોકાણકારોએ પ્રોફિટ બૂકિંગ કરતા સેન્સેક્સમાં ગાબડું પડ્યું હતું.

આજે સેન્સેક્સનો 30 શેર્સનો બેરોમીટર ગઇકાલના 111.13 પોઇન્ટના નુકસાન બાદ આજે 0.05 ટકા એટલે કે 10.41 પોઇન્ટ વધીને 18,803.85 પોઇન્ટ પર ટ્રેડ થઇ રહ્યો હતો.

બીજી તરફ એનએસઇના બેંચમાર્ક નિફ્ટીમાં પણ 0.02 ટકાનો વધારો જોવા મળ્યો છે. આજે સવારે નિફ્ટી 1.25 પોઇન્ટ વધીને 5,718.40 પોઇન્ટ પર ટ્રેડ થઇ રહ્યો હતો. બ્રોકર્સનું માનવું છે કે માર્કેટમાં નવી ખરીદીને કારણે સકારાત્મક વલણ જોવા મળ્યું છે.

English summary
Sensex rises marginally in opening trade.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X