Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Sensexમાં તેજી, 282 પોઈન્ટના વધારા સાથે ખુલ્યું માર્કેટ

Sensexમાં તેજી, 282 પોઈન્ટના વધારા સાથે ખુલ્યું માર્કેટ

આજે મંગળવારે એટલે કે 6 એપ્રિલ 2021ના રોજ શેર બજાર તેજી સાથે ખુલ્યું છે. આજે બીએસઈનો સેંસેક્સ 281.81 અંકની તેજી સાથે 49441.13 અંકના સ્તરે ખુલ્યો છે.જ્યારે એનએસઈનો નિફ્ટી 81.80 અંકની તેજી સાથે 14719.60 અંકના સ્તરે ખુલ્યો છે. આજે બીએસઈમાં શરૂઆતમાં કુલ 866 કંપનીઓમાં ટ્રેડિંગ શરૂ થયું, જેમાંથી 560 શેર તેજી સાથે અને 241 શેર ગગડીને ખુલ્યા. જ્યારે 65 કંપનીઓના શેરમાં કોઈ વધઘટ નથી થઈ.

share market

નિફ્ટીના ટૉપ ગેનર

  • બજાજ ફાયનાન્સનો શેર 78 રૂપિયાની તેજી સાથે 5,040.25 રૂપિયાના સ્તરે ખુલ્યો.
  • પાવર ગ્રિડ કોર્પોરેશનનો શેર 3 રૂપિયાની તેજી સાથે 217.10 રૂપિયાના સ્તરે ખુલ્યો.
  • જેએસડબલ્યૂ સ્ટીલનો શેર 6 રૂપિયાની તેજી સાથે 523,85 રૂપિયાના સ્તરે ખુલ્યો.
  • ટાટા મોટર્સનો શેર 4 રૂપિયાની તેજી સાથે 308.75 રૂપિયાના સ્તરે ખુલ્યો.
  • એનટીપીસીનો શેર 1 રૂપિયાની તેજી સાથે 107.30 રૂપિયાના સ્તરે ખુલ્યો.

નિફ્ટીના ટૉપ લૂઝર

  • ઓએનજીસીનો શેર 1 રૂપિયાની ગિરાવટ સાથે 102.35 રૂપિયાના સ્તરે ખુલ્યો.
  • આઈટીસીનો શેર 1 રૂપિયાની ગિરાવટ સાથે 211.20 રૂપિયાના સ્તરે ખુલ્યો.
  • એસબીઆઈ લાઈફનો શેર 2 રૂપિયાની ગિરાવટ સાથે 870.80 રૂપિયાના સ્તરે ખુલ્યો.
  • સન ફાર્માનો શેર 1 રૂપિયાની ગિરાવટ સાથે 607.90 રૂપિયાના સ્તરે ખુલ્યો.
  • બ્રિટાનિયાનો શેર 15 રૂપિયાની ગિરાવટ સાથે 3685.45 રૂપિયાના સ્તરે ખુલ્યો છે.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X