For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શેરબજારમાં તેજી, સેન્સેક્સ પહેલી વાર 36,900 ના રેકોર્ડ સ્તર પર

દેશના શેર બજારમાં મંગળવારે સવારે તેજી જોવા મળી રહી છે. જેમાં સેન્સેક્સ 36,900 પર પહોંચી ગયો છે.

|
Google Oneindia Gujarati News

દેશના શેર બજારમાં મંગળવારે સવારે તેજી જોવા મળી રહી છે. જેમાં સેન્સેક્સ 36,900 પર પહોંચી ગયો છે. સેન્સેક્સ આ રેકોર્ડ સ્તર પર પહેલી વાર પહોંચ્યો છે. વળી, નિફ્ટીએ ફરીથી એક વાર 11000 નો આંકડો પાર કર્યો છે. નિફ્ટી 11111 પર વેપાર કરી રહ્યુ હતુ. આ પહેલા નિફ્ટી આજે 36869 ની ઉંચાઈ પર પહોંચ્યો. આ દરમિયાન નિફ્ટી 11116 ના આંકડા સુધી પહોંચી ગયો હતો. વળી, આ તેજી એશિયાના અન્ય શેર માર્કેટમાં જોવા મળી.

bse

મુંબઈ શેર બજારનો સેન્સેક્સ સોમવારે 222.23 અંકના ઉછાળા સાથે 36,718.60 અંકના નવા રેકોર્ડ સ્તર પર બંધ થયો હતો. સોમવારે વેપાર દરમિયાન સેન્સેક્સે 36, 749.69 અંકનો સર્વકાલિક ઉચ્ચસ્તર સુધી પહોંચી ગયો. મુંબઈ શેર બજારની સૂચિબદ્ધ કંપનીઓનું રોકાણ 1,29,940.11 કરોડ રૂપિયાથી વધીને 148.06 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગયુ.

આ પહેલા 12 જુલાઈએ પણ સેન્સેક્સ ઓલ ટાઈમ રહ્યો જ્યારે સેન્સેક્સ લગભગ 270 કંપનીઓની છલાંગ સાથે રેકોર્ડ 36548 પર બંધ થયો. સેન્સેક્સ 225 અંકોના ઉછાળા સાથે 36491 પર ખુલ્યો હતો. કુલ 30 શેરોવાળા સંવેદી સૂચકાંકના 26 શેરોમાં તેજી નોંધવામાં આવી. નિફ્ટીએ ફરીથી એક વાર 11000 નો આંકડો પાર કર્યો.

English summary
Stock Market Sensex touches record high 36900 led by ITC, Maruti; Nifty above 11,100
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X