હોટ મોડલ્સે કર્યો સોની એક્સપીરિયા ઝેડનો વોટર ટેસ્ટ
દરેક કંપની પોતાની પ્રોડક્ટને વેંચવા માટે એકથી એક ચઢિયાતા અને અનોખા આઇડિયા અપનાવતા હોય છે, જેનો પરચો આપણને ટીવીમાં આવતી જાહેરાતો પરથી મળી જાય છે. આવો જ એક અનોખો આઇડિયા મોબાઇલ બનાવતી કંપની સોની દ્વારા કરવામાં આવ્યો છે. સોની એક્સપીરિયા ઝેડના આ અનોખા વોટર ટેસ્ટની મીડિયામાં ઘણી ચર્ચા થઇ રહી છે. જેમાં સ્વિમસૂટ પહેરીને મોડલ પાણીમાં સોની એક્સપીરિયા ઝેડથી વાતો કરી રહી છે.
તેના માટે સ્ટોરમાં એક શાવર પણ લગાવવામાં આવ્યો છે, જેની અંદર મોડલ પાણીમાં એક્સપીરિયા ઝેડથી વાતો કરી રહી છે. અમે તમને જણાવી દઇએ કે સોની એક્સપીરિયા ઝેડ વોટરપ્રૂફ હોવાની સાથે ડસ્ટ અને સ્ક્રેચપ્રૂફ સ્માર્ટફોન પણ છે. તો ચાલો તસવીરોના માધ્યમથી જોઇએ આ સોનીનો આ અનોખો આઇડિયા.

Click it and Unblock the Notifications