ઇંટર્નશિપ કરવા માટે આ છે શ્રેષ્ઠ 10 કંપની

વિદેશોની જેમ ભારતમાં પણ આઇટી ઇંટર્નશિપ માટે અનેક મોટી કંપનીએ દર વર્ષે હજારો ફ્રેશરને હાયર કરે છે, તેનાથી કંપનીઓને તો ફાયદો થાય છે જે પરંતુ ફ્રેશરને કોર્પોરેટ સેક્ટરમાં કામ કરવાનો થોડોક અનુભવ પણ મળી જાય છે. ભારતમાં બેંગ્લોર આઇટી હબ માટે આખા વિશ્વમાં જાણીતુ છે, જ્યાં પર માઇક્રોસોફ્ટથી લઇને ગુગલ, ઓરેકલ, એસેંચર, ઇંફોસિસ, ટાટા કંસલટેન્સી જેવી અનેક આઇટી કંપનીઓ છે.

પરંતુ જો તમે બહાર ઇંટર્નશિપ કરવા અંગે વિચારી રહ્યાં છો તો તમને અનેક કંપનીઓના ઓપ્શન મળશે. આ કંપનીઓ ઇંટર્નશિપ દરમિયાન સેલરી પણ આપે છે, જેથી તમે તમારો ખર્ચ ઉઠાવી શકો છો. આજે અમે તમને 10 એવી કંપનીઓ અંગે જણાવી રહ્યાં છીએ, જ્યાં તમે ઇંટર્નશિપ માટે એપ્લાઇ કરી શકો છો. તો ચાલો તસવીરો થકી જાણીએ આ કંપનીઓ અંગે.

કેપિટલ વન

કેપિટલ વન

એડ્રેસઃ- McLean, VA, Richmond, Wilmington, New York, Plano, TX
ઇંટર્નશિપ સીટઃ- 50
સેશનઃ- 10 અઠવાડિયા

પીડબલ્યુસી

પીડબલ્યુસી

યુએસમાં 50 સ્થળો પર ઇંટર્નશિપ ઓફીસ
ઇંટર્નશિપ સીટઃ- 25
સેશનઃ- 8 અઠવાડિયા

એસેંચર

એસેંચર

ઇંટર્નશિપ સીટઃ- 100
સેશનઃ- 6થી 12 અઠવાડિયા

ડેલોયટ

ડેલોયટ

ઇંટર્નશિપ સીટઃ- 100
સેશનઃ- 6થી 12 અઠવાડિયા

ક્રેટિડ સૂસે

ક્રેટિડ સૂસે

ઇંટર્નશિપ સીટઃ- 100
સેશનઃ- 6થી 12 અઠવાડિયા

કાંગ્રાએગ્રા ફૂડ

કાંગ્રાએગ્રા ફૂડ

ઇંટર્નશિપ સીટઃ- 100
સેશનઃ- 6થી 12 અઠવાડિયા

ગોલ્ડમેન સેચ

ગોલ્ડમેન સેચ

ઇંટર્નશિપ સીટઃ- 100
સેશનઃ- 6થી 12 અઠવાડિયા

હેવલેટ પૈકાર્ડ

હેવલેટ પૈકાર્ડ

ઇંટર્નશિપ સીટઃ- 100

ગ્રમિન

ગ્રમિન

ઇંટર્નશિપ સીટઃ- 100

પીએનસી બેંક

પીએનસી બેંક

ઇંટર્નશિપ સીટઃ- 100
સેશનઃ- 6થી 12 અઠવાડિયા

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X