શેર બજારમાં તેજી, સેંસેક્સ 124 અંકના વધારા સાથે ખુલ્યો
શેર બજારમાં તેજી, સેંસેક્સ 124 અંકના વધારા સાથે ખુલ્યો
મુંબઈઃ આજે બુધવારે એટલે કે 6ઠ્ઠી મે 2020ના રોજ શેર બજારમાં તેજી જોવા મળી. આજે સેંસેક્સ 124.12 અંકની તેજી સાથે 31577.63 અંકના સ્તરે ખુલ્યો છે. જ્યારે નિફ્ટી 14.12 અંકની તેજી સાથે 9219.60 અંકના સ્તરે ખુલ્યો. આજે બીએસસઈમાં શરૂઆતમાં કુલ 472 કંપનીઓમાં ટ્રેડિંગ શરૂ થયું, જેનાથી 333 શેર તેજી સાથે અને 113 શેર ગિરાવટ સાથે ખુલ્યા. જ્યારે 26 કંપનીઓના શેરના ભાવ જે કિંમતે ગતરોજ બંધ થયા હતા તે કિંમત પર જ ખુલ્યા.

નિફ્ટીના ટૉપ ગેનર
- ઓએનજીસીના શેર 2 રૂપિયાની તેજી સાથે 80.80 રૂપિયાના સ્તરે ખુલ્યો.
- ભારતી ઈન્ફ્રાટેલનો શેર 3 રૂપિયાની તેજી સાથે 173.75 રૂપિયાના સ્તરે ખુલ્યો.
- મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનો શેર 3 રૂપિયાની તેજી સાથે 370.65 રૂપિયાના સ્તરે ખુલ્યો.
- વિપ્રોનો શેર 1 રૂપિયાની તેજી સાથે 184.50 રૂપિયાના સ્તરે ખુલ્યો.
- ટાટા મોટર્સનો શેર 1 રૂપિયાની તેજી સાથે 81.70 રૂપિયાના સ્તરે ખુલ્યો.
નિફ્ટીના ટૉપ લૂઝર
- બીપીસીએલનો શેર 21 રૂપિયાની ગિરાવટ સાથે 326.20 રૂપિયાના સ્તરે ખુલ્યા.
- આઈઓસીનનો શેર 3 રૂપિયાની ગિરાવટ સાથે 75.85 રૂપિયાના સ્તરે ખુલ્યા.
- આઈટીસસીનો શેર 6 રૂપિયાની ગિરાવટ સાથે 167.85ના સ્તરે ખુલ્યા.
- એક્સિસ બેંકનો શેર 11 રૂપિયાની ગિરાવટ સાથે 378.30 રૂપિયાના સ્તરે ખુલ્યા.
- એચસીએલનો શેર 9 રૂપિયાની ગિરાવટ સાથે 511.75ના સ્તરે ખુલ્યા.












Click it and Unblock the Notifications
