For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બજેટ બાદ 80C હેઠળ ટોપ 5 ટેક્સ સેવિંગ બેંક ડિપોઝિટ

|
Google Oneindia Gujarati News

ભારતના નાણાપ્રધાન અરૂણ જેટલીએ 10 જુલાઇએ સંસદમાં રજૂ કરેલા કેન્દ્રીય બજેટ 2014માં કલમ 80C હેઠળ પ્રાપ્ત ટેક્સ બેનિફિટ (કર લાભ)ની મર્યાદા અગાઉની 1 લાખ કરતા વધારીને 1.5 લાખ કરી છે. આ ફેરફાર બાદ હવે બેંકોની ટેક્સ સેવિંગ ડિપોઝિટ તેની સુરક્ષા અને વ્યાજના દરોને કારણે કર બચતનું શ્રેષ્ઠ સાધન બની ગઇ છે.

આ કારણે તેમના ટેક્સ બચત માટે બેંકોની ફિક્સ ડિપોઝિટમાં રોકાણ કરવા ઇચ્છચા વ્યક્તિગત કરદારોને માટે એમે કલમ 80C હેઠળ છૂટ પાત્ર બેંક ફિક્સ ડિપોઝિટની માહિતી લઇને આવ્યા છીએ જેમાં મહત્તમ વ્યાજ મળે છે.

વધુ વિગતો જાણવા સ્લાઇડર્સ ક્લિક કરો...

રત્નાકર બેંક

રત્નાકર બેંક

રત્નાકર બેંકની ટેક્સ સેવિંગ ફિક્સ ડિપોઝિટ પર 9.5 ટકા વ્યાજ આપે છે. જો કે આ બેંક અન્ય બેંકો જેટલી જાણીતી નથી.

તમિલનાડ મર્કેન્ટાઇલ બેંક

તમિલનાડ મર્કેન્ટાઇલ બેંક

આ દક્ષિણ ભારતીય બેંક રત્નાકર બૈંકની જેમ જ ટેક્સ સેવિંગ ફિક્સડ ડિપોઝિટ પર 9.5 ટકાનું ઊંચું વ્યાજ આપે છે.

IDBI બેંક

IDBI બેંક

સરકારી માલિકીની આઇડીબીઆઇ બેંક ફિક્સ ડિપોઝિટ પર 9.10 ટકા વ્યાજ આપે છે. જો કે તે ખાનગી બેંકો કરતા ઓછું છે.

કોર્પોરેશન બેંક

કોર્પોરેશન બેંક

કોર્પોરેશન બેંક અન્ય કેટલીક બેંકોની જેમ ટેક્સ સેવિંગ ફિક્સ ડિપોઝિટ પર 9 ટકા વ્યાજ આપે છે.

English summary
Top 5 Tax Savings Bank Deposits to buy after Sec 80C limit hiked in Union Budget 2014.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X