સામાન્ય બજેટ 2015: જાણો શું થયું મોંઘુ અને શું થયું સસ્તુ!

નવી દિલ્હી, 28 ફેબ્રુઆરી: નાણા મંત્રી અરૂણ જેટલીએ સામાન્ય બજેટ 2015-16 સંસદમાં રજૂ કર્યું. આ બજેટમાં કોર્પોરેટ્સને તો ઘણું બધું મળ્યું છે પરંતુ મધ્યમ વર્ગના લોકોને સખત આંચકો લાગ્યો છે. જેટલીએ ઇનકમ ટેક્સ સ્લેબમાં કોઇ પણ પ્રકારનો ફેરફાર કર્યો નથી. જ્યારે કોર્પોરેટ ટેક્સમાં ભારે છૂટ બજેટમાં આપવામાં આવી છે.

આ ઉપરાંત દરેક વખતની જેમ કેટલીંક ચીજો સસ્તી થઇ તો કેટલીંક મોંઘી પણ થઇ. આવો એક નજર કરીએ કે અરૂણ જેટલી દ્વારા પોતાના બજેટ થકી કંઇ ચીજો પર વધારાનો બોજો નાખ્યો છે અને કંઇ ચીજવસ્તુઓમાં લોકોને રાહત આપી છે.

શું થયું સસ્તુ

ચામડાના બુટ, જેની કિંમત એક હજાર રૂપિયા. હશે તે સસ્તુ થશે

આ વસ્તુઓ બની મોંઘી

  • દવાઓ પણ બની મોંઘી.
  • પાર્લર અને સલૂનમાં ખર્ચો વધારે થશે, કોસ્મેટિકના ભાવમાં વધારો.
  • જો આપ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા હશો તો સર્વિસ ટેક્સ વધારે ચૂકવવો પડશે.
  • કૂરિયર મોકલવું પણ બનશે મોંઘુ
  • સોનું ખરીદવું મોંઘુ બનશે.
  • આર્કિટેક્ટની સેવાઓ મોંઘી બનશે.

વધુ શું શું મોંઘુ થયું આપના જીવનમાં જુઓ સ્લાઇડરમાં...

બહાર ખાવાનું મોંઘુ

બહાર ખાવાનું મોંઘુ

જો હવે આપ બહાર હોટલમાં કે રેસ્ટોરંટમાં ખાવા જશો તો આપે વધારે રૂપયા ચૂકવવા પડશે. સર્વિસ ટેક્સમાં વધારાના કારણે તે મોંઘુ થયું છે.

કમ્પ્યુટર અને લેપટોપ બન્યા મોંઘા.

કમ્પ્યુટર અને લેપટોપ બન્યા મોંઘા.

કમ્પ્યુટર અને લેપટોપ બન્યા મોંઘા.

હવે મોબાઇલફોન પણ બન્યા મોંઘા.

હવે મોબાઇલફોન પણ બન્યા મોંઘા.

હવે મોબાઇલફોન પણ બન્યા મોંઘા.

ઘર ખરીદવું પણ બન્યું મોંઘુ.

ઘર ખરીદવું પણ બન્યું મોંઘુ.

ઘર ખરીદવું પણ બન્યું મોંઘુ.

પાન મસાલા, ગુટખા અને સિગરેટ

પાન મસાલા, ગુટખા અને સિગરેટ

પાન મસાલા, ગુટખા અને સિગરેટના શોખીનોએ હવે વધારે રૂપિયા ચૂકકવવા પડશે.

વાઇફાઇ

વાઇફાઇ

કેબલ ટીવી અને વાઇફાઇ પણ બન્યું મોંઘુ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X