વોલમાર્ટે 'લોબિંગ' પર 125 કરોડ ખર્ચ્યા

walmart
નવી દિલ્હી, 9 ડિસેમ્બર: ભારતના મલ્ટીબ્રાંડ રિટેલ સેક્ટરમાં પ્રવેશવા માટે વર્ષોથી રાહ જોઇ રહેલ દુનિયા મોટી કંપની વોલમાર્ટે 2008થી અમેરિકન સાંસદો પાછળ લોબિંગ માટે 2.5 કરોડ ડોલર (લગભગ 125 કરોડ રૂપિયા) ખર્ચ કર્યા છે. વોલમાર્ટે લોબિંગ પર ખર્ચ કરવા અંગે અમેરિકા સેનેટને આપેલા રિપોર્ટમાં કહ્યું છે કે ભારતમાં રોકાણ તથા અન્ય લોબિંગ ગતિવિધિઓ પર તેને 2008થી 2.5 કરોડ ડોલર ખર્ચ કર્યા છે.

કંપનીએ 30 સપ્ટેમ્બર 2012 સમાપ્ત ત્રિમાસિકમાં વિભિન્ન લોબિંગ પર 16.5 લાખ ડોલર (લગભગ 10 કરોડ રૂપિયા) ખર્ચ કર્યા છે. જેમાં ભારતમાં એફડીઆઇ પર ચર્ચા સબંધિત મુદ્દાનો સમાવેશ છે. ત્રિમાસિક દરમિયાન વોલમાર્ટે અમેરિકન સેનેટ, અમેરિકન પ્રતિનિધિ સભા, અમેરિકન વ્યાપાર પ્રતિનિધિ અને અમેરિકન વિદેશી વિભાગ સમક્ષ પોતાના મામલાઓમાં લોબિંગ કરી.

અમેરિકામાં કંપનીઓને કોઇ મામલાઓમાં વિભાગો તથા એજન્સી સમક્ષ લોબિંગની અનુમતિ છે, પરંતુ લોબિંગ પર થયેલા ખર્ચનો રિપોર્ટ ત્રિમાસિક આધાર પર સેનેટમાં આપવો પડે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X