For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શેરના ખરીદ વેચાણ સમયે બિડ અને પૂછાયેલો ભાવ શું છે?

|
Google Oneindia Gujarati News

સ્ટોક માર્કેટમાં રોકાણ કરનારી વ્યક્તિને સ્ટોક માર્કેટમાં વપરાતા ખાસ શબ્દોની માહિતી હોવી જોઇએ. આ શબ્દોને સ્ટોક માર્કેટની ABCD તરીકે ઓળખવામાં આવે છે. જો આપ આપની જાતે જ શેર્સની ખરીદ અને વેચાણ કરવા માંગો તો આપે બિડ પ્રાઇસ અને આસ્ક પ્રાઇસ જેવા શબ્દો જાણવા જરૂરી છે. આ જાણવું ત્યારે જરૂરી બને છે જ્યારે આપના બ્રોકર આપને ઓનલાઇન ટ્રેડ કરવાની સુવિધા પ્રદાન કરે છે.

investment-8

બિડ પ્રાઇસ અને આસ્ક પ્રાઇસ ક્યારેય સરખી હોતી નથી. આસ્ક પ્રાઇસ હંમેશા બિડ પ્રાઇસથી વધારે હોય છે. બિડનો અર્થ એ હોય છે કે માર્કેટમાં સૌથી વધારે ભાવે શેર ખરીદવાની ખરીદદારોની ઇચ્છા હોય.

આસ્ક પ્રાઇસ એ ભાવ છે જેમાં માર્કેટ મેકર ચોક્કસ ભાવે સ્ટોક્સ વેચે છે. ટૂંકમાં બિડ પ્રાઇસ અને આસ્ક પ્રાઇસ માર્કેટમાં એવી બેસ્ટ કિંમતો છે જેને ખરીદદારો અને વેચાણકારો ખરીદવા અને વેચવા માંગે છે.

English summary
What is Bid and Ask Price When Buying and Selling Shares?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X