Fuel Rates : જાણો આજના તમારા શહેરમાં પેટ્રોલ ડીઝલના ભાવ શું છે?
પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ દરરોજ સવારે 6 કલાકે જાહેર થાય છે. ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર આજે દિલ્હીમાં પેટ્રોલની કિંમત 101.19 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 88.62 રૂપિયા પ્રતિ લીટર છે.
Fuel Rates : રવિવારના રોજ પણ ઓઇલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો નથી. સતત 7 દિવસ સુધી ઈંધણના ભાવ સ્થિર છે. ઉલ્લેખનીય છે કે, 5 સપ્ટેમ્બરના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 15-15 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો હતો.
પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ દરરોજ સવારે 6 કલાકે જાહેર થાય છે. ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર આજે દિલ્હીમાં પેટ્રોલની કિંમત 101.19 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 88.62 રૂપિયા પ્રતિ લીટર છે. નોંધનીય છે કે તેલની કિંમત વધી રહી નથી, પરંતુ જે રીતે મે-જૂન અને જુલાઈમાં ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો, આજે પણ દેશના 19 રાજ્યોમાં તેલની કિંમત 100 રૂપિયાથી ઉપર છે.


આ આજના પેટ્રોલના ભાવ છે
- દિલ્હી: 101.19 રૂપિયા પ્રતિ લીટર
- મુંબઈ: 107.26 રૂપિયા પ્રતિ લીટર
- કોલકાતા: 101.72 રૂપિયા પ્રતિ લિટર
- ચેન્નાઈ: 98.96 રૂપિયા પ્રતિ લિટર
- નોઇડા: 98.52 રૂપિયા પ્રતિ લિટર
- બેંગ્લોર: 104.70 રૂપિયા પ્રતિ લિટર
- પટના: 103.79 રૂપિયા પ્રતિ લીટર
- હૈદરાબાદ: 105.62 રૂપિયા પ્રતિ લીટર
- જયપુર: 108.17 રૂપિયા પ્રતિ લિટર
- લખનઉ: 98.30 રૂપિયા પ્રતિ લીટર
- ગુરૂગ્રામ: 98.94 રૂપિયા પ્રતિ લીટર

આ છે ડીઝલના આજના ભાવ
- દિલ્હી: 88.62 રૂપિયા પ્રતિ લીટર
- મુંબઈ: 96.19 રૂપિયા પ્રતિ લીટર
- કોલકાતા: 91.84 રૂપિયા પ્રતિ લીટર
- ચેન્નાઈ: 93.26 રૂપિયા પ્રતિ લિટર
- નોઇડા: 89.21 રૂપિયા પ્રતિ લિટર
- બેંગ્લોર: 94.04 રૂપિયા પ્રતિ લિટર
- પટના: 94.55 રૂપિયા પ્રતિ લીટર
- હૈદરાબાદ: 96.69 રૂપિયા પ્રતિ લિટર
- જયપુર: 97.76 રૂપિયા પ્રતિ લીટર
- લખનઉ: 89.02 રૂપિયા પ્રતિ લિટર
- ગુરૂગ્રામ : 89.32 રૂપિયા પ્રતિ લીટર

આ રીતે જાણો પેટ્રોલ અને ડીઝલની કિંમત
જો તમે મોબાઈલ પર તમારા શહેરના પેટ્રોલ અને ડીઝલની કિંમત જાણવા માંગતા હો, તો પહેલા તમે IOC ની એપ ડાઉનલોડ કરો. તમે તેને પ્લે સ્ટોર પરથીડાઉનલોડ કરી શકો છો. તમને IOC એપ પર તરત જ બધી અપડેટ મળી જશે.

IOC વેબસાઇટ
જ્યારે બીજી રીત એ છે કે, તમે તમારા મોબાઇલમાં 9224992249 નંબર પર RSP અને તમારા શહેરનો કોડ મોકલો, તમને SMS પર તમામ માહિતી મળશે. ધ્યાનરહે કે, દરેક શહેર માટે RSP નંબર અલગ હશે, જે તમે IOC વેબસાઇટ પરથી જાણી શકો છો.












Click it and Unblock the Notifications
