For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

માના ગર્ભમાં એક પિંડ આ રીતે ફેરવાય છે ચહેરામાં

|
Google Oneindia Gujarati News

માતા પોતાના ગર્ભમાં નવ માસ સુધી પોતાના બાળકને પોષે છે ત્યારે જઇને બાળક જન્મ લેવા માટે પરિપક્વ થાય છે. જ્યારે મહિલાને ગર્ભ રહે છે ત્યારથી લઇને બાળકના જન્મ સુધીની પ્રક્રિયા ખુબ જ સંવેદનશીલ અને ધીમી હોય છે. પરંતુ માતાના ગર્ભમાં કેવી એક એક બાળકનું નિર્માણ થાય છે એ એક રસપ્રદ પ્રશ્ન છે.

આ અંગે ડરહમ યુનિવર્સિટીના કેટલાંક સંશોધકોએ કેટલીક ગર્ભવતી મહિલાઓને લઇને સંશોધન કર્યું છે કે કઇ રીતે ગર્ભમાં બાળકનો ચહેરો આકાર લે છે અને બાહરી વાતાવરણ પ્રમાણે કઇરીતે બાળક પ્રક્રિયા કરે છે.

આ સંશોધકોએ 15 જેટલી ગર્ભવતી મહિલાઓને લઇને પહેલા તેમના 4ડી અલ્ટ્રાસાઉન્ડ સ્કેનીંગ કરાવ્યા. તેમણે છેલ્લું સ્કેનીંગ 36માં અઠવાડિયે કર્યું. જેના થોડા અઠવાડિયામાં જ આઠ બાળકીઓ અને સાત બાળકોના જન્મ થયા. આ સ્નેનીંગમાં આવેલી તસવીરો ખુબ જ રોમાંચક છે. જે આ પ્રમાણે છે...

માના ગર્ભમાં આ રીતે વિકસે છે બાળક

માના ગર્ભમાં આ રીતે વિકસે છે બાળક

આ પ્રથમ તસવીરમાં બાળક નિરાકાર નજરે પડે છે.

માના ગર્ભમાં આ રીતે વિકસે છે બાળક

માના ગર્ભમાં આ રીતે વિકસે છે બાળક

બીજી તસવીરમાં બાળકનું મોઢું વિકસિત થયું છે જે ખુલ્લુ છે.

માના ગર્ભમાં આ રીતે વિકસે છે બાળક

માના ગર્ભમાં આ રીતે વિકસે છે બાળક

ત્રીજી તસવીરમાં બાળકનું મુખ વિખસિત થઇ ગયુ છે જે બગાસુ ખાતુ નજરે પડે છે.

માના ગર્ભમાં આ રીતે વિકસે છે બાળક

માના ગર્ભમાં આ રીતે વિકસે છે બાળક

આ છેલ્લી તસવીરમાં બાળકનું મુખ સંપૂર્ણ રીતે વિકસિત થઇ ગયેલું નજરે પડે છે.

English summary
Amazing picture shows baby yawning in the womb - and could reveal clues to how we develop.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X