• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

નાની ઉંમરની છોકરીઓને જોતાં જ ઓરલ સેક્સ માટે રાક્ષસ બની જતા હતા આસારામ

By Kumar Dushyant
|

જોધપુર, 16 ઓક્ટોબર: આદ્યાત્મકનો સફેદ પહેરવેશ પહેરીને કાળી કરતૂતો કરનાર આસારામ બાપુ 16 વર્ષની એક કિશોર છોકરી સાથે બળાત્કારના આરોપમાં જેલમાં બંધ છે. તેમના સેવક અને વકીલ દરેક પ્રકારના પ્રયત્નો કરી રહ્યાં છે કે તેમને જેલમાંથી બહાર કાઢવામાં આવે પરંતુ તેમના દ્વારા પહેલાં કરવામાં આવેલી કરતૂતો એવી છે કે તેમની મુશ્કેલીઓ વધી રહી છે. આ ક્રમમાં હવે નવો ખુલાસો થયો છે. આસારામ બાપુ પર બળાત્કારનો આરોપ લાગ્યા પછી મહિલાએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. પીડિતા દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆરઆઇ મુજબ જવાન છોકરીઓ આસારામની સૌથી મોટી નબળાઇ છે.

તેને એફઆરઆઇમાં નોંધાવ્યું છે કે આસારામ હંમેશા નાની ઉંમરના નવા ચહેરાની શોધમાં રહેતા હતા. પીડિતાના અનુસાર 1988માં સત્સંગ દરમિયાન આસારામે તેને એક પુસ્તક અને સફરજન આપ્યું હતું. આસારામે કહ્યું હતું કે પુસ્તક વાંચ્યા બાદ ફરી મળ્યા. જ્યારે તે બીજીવાર શિવિરમાં પહોંચી તો આસારામે બે સાધકો ઘેલ અને વગ્લોએ જણાવ્યું કે મને આપવામાં આવેલું સફરજન ખાસ હતું. તેને ખાઇ લો. આસારામ બાપુ તને સારી ઉપદેશિકા બનાવવા માંગે છે. ત્યારબાદ પીડિતાને અમદાવાદ લઇ ગયા. 2001માં આસારામના બંને સાધકો 10 અન્ય છોકરીઓ સાથે તેને આસારામના ફાર્મ હાઉસ (શાંતિ વાટિકા) પર લઇ ગયા.

જ્યારે પીડિતા રૂમમાં ગઇ ત્યારે આસારામ પથારી પર સૂતા હતા. આસારામે પીડિતાને ઘીથી મસાજ કરવાનું કહ્યું. આ દરમિયાન આસારામે છેડતી શરૂ કરી દિધી. પીડિતાએ વિરોધ કર્યો તો આસારામે કહ્યું કે હું તમે મોટી ઉપદેશિકા બનાવવા માંગું છું. તારી કિસ્મતમાં આ જ લખ્યું છે. તેના માટે તારી ઘરેલું જીંદગીને ખતમ કરવી પડશે. પીડિતા આસારમની સામે ભીખ માંગવા લાગી, જેથી આસારામ ભડકી ઉઠ્યા. આસારામે પીડિતાને પથારી પર સુવડાવી દિધી અને તેનો સલવાર ફાડી દિધો. ત્યારબાદ આસારામે પીડિતાને ઓરલ સેક્સ કરવા માટે કહ્યું. પછી આસારામે તેની સાથે બળાત્કાર ગુજાર્યો. આમ તો આસારામના અનેક કાળા કારનામા છે. તો આવો તમને કેટલા એવા કારનામા વિશે માહિતગાર કરીએ જેને જોયા બાદ તમે આશ્વર્યમાં પડી જશો.

આસારામની કાળી કરતૂતોના કિસ્સા વાંચવા માટે સ્લાઇડર પર ક્લિક કરતાં જાવ

કિશોર છોકરી પાસે મુખમૈથુન કરવાના માંગતા હતા

કિશોર છોકરી પાસે મુખમૈથુન કરવાના માંગતા હતા

જોધપુર પોલીસનું જે વર્જન સામે આવી રહ્યું છે તે મુજબ સ્પષ્ટ થઇ ગયું છે કે છોકરીની સાથે આસારામે અશ્લીલ અને અભદ્રતા જરૂર કરી હતી પરંતુ છોકરી દ્વારા કડકાઇ વર્તવામાં આવતાં તે તેની સાથે મુખ મૈથુન કરાવવાની પોતાની ઇચ્છા પુરી ન કરી શક્યા અને તેનું કૌમાર્યપણ ભંગ ન કરી શક્યા.

નગ્ન અવસ્થામાં આસારામે લાઇટ બંધ કરી દિધી પછી ચૂમવા લાગ્યા

નગ્ન અવસ્થામાં આસારામે લાઇટ બંધ કરી દિધી પછી ચૂમવા લાગ્યા

16 વર્ષની છોકરીએ પોતાની લેખિત એફઆરઆઇમાં જણાવ્યું હતું કે જેવી તે રૂમમાં ગઇ આસારામે લાઇટ બંધ કરી દિધી. પીડિતાના જણાવ્યા અનુસાર આસારામ નગ્ન અવસ્થામાં હતા. પીડિત છોકરીએ જણાવ્યું હતું કે આસારામે રૂમની લાઇટ બંધ કરી દિધી અને મારી સાથે છેડતી શરૂ કરી દિધી. મેં બુમો પાડવાનું શરૂ કર્યું તો મારા માતા-પિતાને મારવાની ધમકી આપવા લાગ્યા, અને મારું મોઢું બંધ કરી દિધું. તેમને મને ચૂમી અને આપત્તિજનક રીતે મને અડક્યા.

આસારામે મહિલા પત્રકારને કહ્યું 'આવો મારા ખોળામાં સૂઇ જાવ'

આસારામે મહિલા પત્રકારને કહ્યું 'આવો મારા ખોળામાં સૂઇ જાવ'

એક ન્યૂઝ ચેનલે પોતાના સ્ટિંગ ઓપરેશનમાં ખુલાસો કર્યો કે આસારામે ચેનલની એક મહિલા પત્રકારની સાથે જબરજસ્તી રાત વિતાવવા માંગતા હતા. સ્ટિંગ ઓપરેશનમાં સ્પષ્ટ બતાવવામાં આવ્યું હતું કે આસારામ મહિલા પત્રકાર સાથે જીદ કરી હતી કે તે તેમના ખોળામાં સુઇ જાય. આટલું જ નહી તે સ્ટિંગમાં આસારામને એ પણ બોલતાં સાંભળી શકાય છે કે મારા આશ્રમમાં ચંબલના લોકોને આશરો મળે છે અને પોલીસ તેમનું કંઇ ઉખાડી શકતી નથી.

મોબાઇલમાં આસારામની પોર્ન ક્લિપ, મહિલાના અંગો પર ફેરવતાં હતા હાથ

મોબાઇલમાં આસારામની પોર્ન ક્લિપ, મહિલાના અંગો પર ફેરવતાં હતા હાથ

પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ આસારામ વિરૂદ્ધ ખાસ સેવક અને રાજદાર શિવા પાસેથી એક વિડિયો ક્લિપ મળી છે. પોલીસે જણાવ્યું છે કે શિવાના મોબાઇલ ફોનમાંથી આસારામના જે વિડિયો મળી આવ્યા છે જેમાં આસારામ એક છોકરી સાથે જોવા મળે છે. આટલું જ નહી તે ક્લિપમાં આસારામને મહિલાઓના અંગો પર હાથ ફેરવતાં જોઇ શકાય છે.

છોકરીઓ પસંદ આવતાં લેજર લાઇટ ચમકાવતાં હતા આસારામ

છોકરીઓ પસંદ આવતાં લેજર લાઇટ ચમકાવતાં હતા આસારામ

આસારામના જૂના સેવાદાર અને વ્યવસાયે વૈદ્ય અમૃત પ્રજાપતિનું માનીએ તો આસારામ ફક્ત ઇશારા ઇશારામાં જ પોતાના માણસોને સત્સંગમાં પહોંચેલી છોકરીઓ વિશે કહેતાં હતા, જે તેમને પસંદ આવતી જતી હતી. અને તેના માટે પોતાની કુટિયામાંથી નિકળીને સત્સંગના મંડપ સુધી જતી વખતે આસારામ કેટલીક વાર પોતાના હાથમાં રાખવામાં આવેલી નાની લેજર લાઇટથી પ્રકાશ પાડતા હતા.

સેક્સ પહેલાં શિલાજીત જેવી સેક્સવર્ધક દવાઓ પીતા હતા આસારામ

સેક્સ પહેલાં શિલાજીત જેવી સેક્સવર્ધક દવાઓ પીતા હતા આસારામ

આસારામના જુના રાજદાર અને વ્યવસાયે વૈદ્ય અમૃત પ્રજાપતિએ ખુલાસો કર્યો છે કે આસારામ મોટાભાગે કામિની મર્દન, અશ્વગંધા, શિલાજીત, મકરધ્વજ રસ જેવી સેક્સવર્ધક દવાઓ મંગાવતા હતા અને આસારામ અફીણનું સેવન પણ ખૂબ કરતા હતા.

અર્ધનગ્ન અવસ્થામાં મહિલા સંગ સ્વિમિંગ પુલમાં નહાતા હતા આસારામ

અર્ધનગ્ન અવસ્થામાં મહિલા સંગ સ્વિમિંગ પુલમાં નહાતા હતા આસારામ

આસારામ બાપૂના અમદાવાદ આશ્રમના પૂર્વ કોર્ડિનેટર અજય કુમારે ખુલાસો કર્યો છે કે તેમને આસારામને એકવાર મહિલાઓ સાથે અર્ધનગ્ન અવસ્થામાં સ્વિમિંગ પુલમાં નહાતા જોયા છે. અજય કુમારના જણાવ્યા અનુસાર આ ઘટના અમદાવાદના મોટેરા આશ્રમની છે જ્યાં તે કામ કરતા હતા.

આસારામે 23 છોકરીઓ સાથે ગુજાર્યો બળાત્કાર

આસારામે 23 છોકરીઓ સાથે ગુજાર્યો બળાત્કાર

આસારામ બાપુના જૂના સેવાદાર અજય કુમારે જોધપુર કોર્ટ સમક્ષ ખુલાસો કરતાં કહ્યું છે કે આસારામે ફક્ત જોધપુર આશ્રમમાં જ 23થી વધુ છોકરીઓ સાથે યૌન શોષણ સ્થાપિત કર્યા છે. અજય કુમારે બુધવારે આ નિવેદન મેજિસ્ટ્રેટ સમક્ષ નોંધાવ્યું છે.

લક્ષ્મી કરતી હતી આસારામ અને સાંઇ માટે છોકરીઓની પસંદગી

લક્ષ્મી કરતી હતી આસારામ અને સાંઇ માટે છોકરીઓની પસંદગી

પીડિતાએ જણાવ્યું હતું કે ભારતી અને લક્ષ્મી જ આસારામ પાસે છોકરીઓ પહોંચાડતી હતી. તેને જણાવ્યું હતું કે આસારામ પોતે પહેલાંથી જ ઇશારો કરતાં હતા, પછે આસારામ બાપુની પત્ની કહેતી હતી કે આજે આસારામ બાપુ પાસે કઇ છોકરીને જવાનું છે અને જેને જવાનું હોય તે જલદીથી તૈયાર થઇ જાય.

1 લાખ રૂપિયામાં છોકરી પટાવતા હતા આસારામ બાપૂ

1 લાખ રૂપિયામાં છોકરી પટાવતા હતા આસારામ બાપૂ

જોધપુરથી અમદાવાદ લાવવામાં આવેલા આસારામ બાપૂની પોલીસ કસ્ટડી વધારીને 19 ઓક્ટોબર સુધી કરી દેવામાં આવી છે. ગાંધીનગરની વિશેષ કોર્ટના જજે યૌન શોષણના કેસ સુનાવણી કરતાં આ ચૂકાદો સંભળાવ્યો છે. એક તરફ પોલીસ કસ્ટડી વધારી દેવામાં આવી છે, તો બીજી તરફ આસારામના સંબંધમાં નવો ખુલાસો થયો છે. તો બીજી તરફ બાપૂ છોકરી પટાવવા માટે એક રૂપિયા આપતાં હતા. વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો.

આસારામના સાધના કક્ષમાં શરીરને સમર્પિત કરી દેતી હતી સેવિકાઓ

આસારામના સાધના કક્ષમાં શરીરને સમર્પિત કરી દેતી હતી સેવિકાઓ

સંત આસારામ બાપૂ અને તેમના પુત્ર નારાયણ સાંઇની એક પછી એક કાળી કરતૂતો સામે આવી રહી છે. જ્યારે જોધપુર પોલીસ તેમના વિરૂદ્ધ કાર્યવાહી શરૂ કરી તો સુરતમાં બે બહેનો હિંમત એકઠી કરી અને પોતાની આપવીતિ પોલીસને સંભળાવી, જેમાં બંને પર યૌન શોષણનો આરોપ લગાવવામાં આવ્યો છે. વધુ એક મોટો ખુલાસો થયો છે, જેમાં કહેવામાં આવ્યું હતું કેર આશ્રમમાં સેવિકાઓને પોતાનું તન-મન બધુ સમર્પિત કરી દેવાનું કહેવામાં આવે છે. વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો.

આસારામની દવાઓ બનાવી દે છે નપુસંક

આસારામની દવાઓ બનાવી દે છે નપુસંક

જાતિય સતામણીના કેસમાં જેલમાં બંધ કથાવાચક આસારામની મુશ્કેલીઓ દિવસે ને દિવસે વધતી જાય છે. આસારામના સેવાદારોએ તેમના પર કેટલા ગંભીર આરોપ લગાવ્યા છે. આસારામના પૂર્વ સેવાદાર શિવનાથે આરોપ લગાવ્યો છે કે આસારામ પોતાની દવાઓથી સેવાદારોને નપુંસક બનાવે છે. શિવનાથનું કહેવું કે દવા નપુંસક બનાવનાર એક પ્રકારની જડીબુટ્ટી છે. વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો.

ગુફામાં આસારામના ગુના, એકાંતવાસના નામ મહિલાઓ સાથે કરતાં હતા ઐય્યાશી

ગુફામાં આસારામના ગુના, એકાંતવાસના નામ મહિલાઓ સાથે કરતાં હતા ઐય્યાશી

ભૂત,પ્રેત, તંત્ર-મંત્ર અને જાદૂ ટોણાંના ઉસ્તાદ આસારામે ખૂબ કરી લીધા હવે તેમના પાપોનો હિસાબ આપવાનો સમય આવી ગયો છે. આસારામ બાપૂના કુકર્મો અને પાખંડોની એક નવી કહાણી એક ગુફામાંથી નિકળી છે. જી હાં આ તે ગુફા છે જેમાં આસારામ લાંબા સુધી બેસીને આધ્યાત્મિક તાકતો પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરતા હતા. પોલીસે હવે માઉન્ટ આબુ નજીક પહાડોમાં દફન આસારામના રાજ શોધી કાઢ્યા છે. પોલીસે જણાવ્યું હતું કે અહીં રહેતાં આસારામ બાપૂએ ના ફક્ત ઘણા લોકોને ઠગ્યા છે પરંતુ સાધુ સંતોની પરંપરાઓની અનદેખી કરી છે. વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો.

આસારામ પર શિષ્યને ઝેર આપીને મારવાનો આરોપ

આસારામ પર શિષ્યને ઝેર આપીને મારવાનો આરોપ

આસારામ બાપૂનો વિવાદો સાથે જૂનો સંબંધ છે. બલપૂરમાં સંત આસારામ બાપૂના નજીકના શિષ્ય 23 વર્ષીય રાહુલ પચૌરીની રહસ્યમય મૃત્યુ પાછળ આસારામ બાપુનો હાથ ગણાવવામાં આવી રહ્યો છે. આની સાથે બાપૂ એકવાર ફરીથી વિવાદોમાં સપડાતા હોય એવું લાગી રહ્યું છે. વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો.

ફાર્મહાઉસમાં આસારામ કરતા ઐયાશી, ભારતી કરતી ચોકીદારી

ફાર્મહાઉસમાં આસારામ કરતા ઐયાશી, ભારતી કરતી ચોકીદારી

વિદેશી ભક્તોના પાપા અને દેશી ભક્તોના બાપુ આસારામના કુકર્મોની અગણિત કહાણીઓ છે. આસારામ પર લાગેલા કલંકનું દલદલ એટલું ઉંડુ છે કે હવે તેમા તેમની પત્ની લક્ષ્મી અને પુત્રી ભારતી પણ ફસાયા છે. આસારામની સંગતમાં ચંબલના કેટલા ડાકુ સુધર્યા એની તો માહિતી નથી, પરંતુ દરરોજ એક નવી યુવતી સાથે જોડાયેલી કહાણીઓ સામે આવી રહી છે, જેમનો આરોપ છે કે, આસારામની સંગતે તેમનું જીવન બરબાદ કરી નાંખ્યું છે. વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો.

યુવતીઓ નારાયણ સાંઇને લખતી પ્રેમપત્રો, ILU 'Sweetheart God'

યુવતીઓ નારાયણ સાંઇને લખતી પ્રેમપત્રો, ILU 'Sweetheart God'

શરૂથી સાંભળતાં આવ્યા છીએ કે પ્રેમ ભગવાન હોય છે. વાંચ્યું હતું કે ભગવાન અને ભક્ત વચ્ચે પ્રેમનો અતૂટ સંબંધ હોય છે. વર્ષો પહેલાં એક ફિલ્મ જોઇ હતી જેનું નામ હતું 'લવ ઇઝ ગૉડ', પરંતુ ભગવાન માટે ભક્તોનો આવો પ્રેમ, ઇઝહાર એ મોહબ્બત અને ચાહતની રોશનીમાં ડૂબાડીને લખવામાં આવેલા ભગવાનના નામનો લવ લેટર ના તો ક્યારે નજરો સામેથી પસાર થયો હતો ના તો ક્યારેય આવા લવ લેટરોના બોલ કાને ટકરાયા હતા. જી હાં તમે સાંભળીમાં દંગ રહી જશો કે કિશોરી સાથે બળાત્કારના આરોપમાં જેલમાં બંધ આસારામ બાપૂના કુકર્મી પુત્ર નાઇરાયણ સાંઇને ' સ્વિટહાર્ટ ભગવાન' કહેડાવવું સારું લાગતું હતું. વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો.

શું તમે જાણો છો આસારામ બાપૂના આ 10 વિવાદો વિશે

શું તમે જાણો છો આસારામ બાપૂના આ 10 વિવાદો વિશે

કરોડો લોકોની આસ્થાના પ્રાણ બની ચૂકેલા સંત આસારામ બાપૂ પર દિલ્હીની એક કિશોર છોકરીએ યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. છોકરીએ તમામ આરોપ લગાવતાં દિલ્હીના કમલા માર્કેટ પોલીસ મથકમાં કેસ નોંધાવ્યો છે. આ આરોપ બાદ ફરી એકવાર આસારામ બાપૂ વિવાદોમાં ફસાઇ ગયા છે. આમ જોવા જોઇએ તો તેમનો વિવાદો સાથે જૂનો સંબંધ છે અને અમે આ સંબંધને ફરી એકવાર તમારી સમક્ષ લાવીશું. વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો.

English summary
Asaram Bapu, the self-proclaimed godman who is in custodial remand on rape charges,is likely to undergo lie-detection test and Narco test as corroborative evidence against him.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more