કેળા: કેળામાં ચંદન ભેળવીને રોજ રાત્રે તળીયા પર લગાવો. આ આપને ઠંડક પ્રદાન કરશે અને સાથે જ આપના સંબંધોને પણ હળવા અને કૂલ રાખશે.એવું કહેવાય છે કે કેળા સંબંધોમાં લચીલાપણું લાવે છે અને ચંદન શીતળતા. આવું કરવાથી આપ જેને પ્રેમ કરો છો તે હંમેશા આપના પ્રત્યે વફાદાર રહેશે.