ટોટકાઓથી બનાવો પોતિકાઓને હંમેશ માટે તમારા
ટોટકાઓથી બનાવો પોતિકાઓને હંમેશ માટે તમારા

1. હંમેશા લીલી બંગડીઓ પહેરો.
2. દરેક શુક્રવારે સફેદ અને ગુરુવારે પીળા રંગના કપડા પહેરો. એવું કરવાથી લગ્ન ઝડપથી થાય છે.
3. દરેક પૂર્ણિમાના દિવસે પ્રેમીને ચોક્કસ મળો.
4. પાનના પત્તા પર કાળી શ્યાહીથી પોતાના પ્રેમી અથવા પ્રેમિકાનું નામ ચોક્કસ લખો અને આ પત્તાને મધની બોટલમાં ડૂબાડીને રાખો, એવું કરવાથી આપ જેને પસંદ કરો છો તે આપને પ્રેમનો એકરાર ચોક્કસ કરશે.
5. આપ જેને પ્રેમ કરો છો તેના પગની નીચેથી ધૂળને લઇને પેપરમાં બાંધીને દીવાર પર રાખી દો. એવું કરવાથી માત્ર ત્રણ દિવસની અંદર જ આપનો પ્રેમ આપને આઇલવયૂ કહી દેશે.












Click it and Unblock the Notifications
