જાણો ગયા વર્ષના સૌથી મોટા ટેક-ફ્લોપ કોણ રહ્યા!

Posted By:
Subscribe to Oneindia News

2013 ટેક જગત માટે સારુ પણ રહ્યું અને ખરાબ પણ રહ્યું, જેમકે ગૂગલે ઇન્ટરનેટ બીમ બૈલૂન છોડ્યૂ, અમેઝનનો ડ્રોન દ્વારા ડિલીવરી કરવાનો આઇડિયા આખી દૂનિયામાં પસંદ કરવામાં આવ્યો. એપ્પલે 64 બિટ પ્રોસેસરથી યુક્ત ટેબલેટ અને ફોન રજૂ કર્યું. જ્યારે કર્વ અને સેલ્ફ હીલિંગવાળા સ્માર્ટફોન બજારમાં આવ્યા. આ ઉપરાંત માર્કેટમાં ફૂલ એચડી ટીવીની સાથે ટેબલેટ અને મોબાઇલ પણ માર્કેટમાં લોંચ થયા.

એચટીસી
એચટીસી માટે ગયું વર્ષ સારુ રહ્યું નહી, કંપનીના પ્રોફીટમાં પડતી આવી, જ્યા એચટીસીના સ્માર્ટફોન ગ્રાહકોને ઓછા પસંદ આવ્યા.

માઇક્રોસોફ્ટ સીઇઓ
સ્ટીવ બોલમરે ગયા વર્ષે જણાવ્યું કે તેઓ 12 મહિના બાદ રિટાયરમેન્ટ લઇ લેશે. જ્યારે નોકિયાના શેરમાં પણ ભારે પડતી નોંધવામાં આવી. કંપનીએ નવા સીઇઓ પર ઘણા ઉમેદવારોના નામો પર વિચાર કર્યો જેમાં ભારતીય મૂળના સત્યા નાદેલાનું નામ પણ લેવામાં આવી રહ્યું હતું.

એચટીસી

એચટીસી

એચટીસી માટે ગયું વર્ષ સારુ રહ્યું નહી, કંપનીના પ્રોફીટમાં પડતી આવી, જ્યા એચટીસીના સ્માર્ટફોન ગ્રાહકોને ઓછા પસંદ આવ્યા.

માઇક્રોસોફ્ટ સીઇઓ

માઇક્રોસોફ્ટ સીઇઓ

માઇક્રોસોફ્ટ સીઇઓ સ્ટીવ બોલમરે ગયા વર્ષે જણાવ્યું કે તેઓ 12માં મહિના બાદ રિટાયરમેન્ટ લઇ લેશે. જ્યારે નોકિયાના શેરમાં પણ ભારે પડતી આવી. કંપનીએ નવા સીઇઓ પર ઘણા ઉમેદવારોના નામો પર વિચાર કર્યો જેમાં ભારતીય મૂળના સત્યા નાદેલાનું નામ પણ લેવામાં આવી રહ્યું હતું.

ઓનલાઇન પ્રાઇવસી

ઓનલાઇન પ્રાઇવસી

ઓનલાઇન પ્રાઇવસી માટે 2013 સૌથી ખરાબ વર્ષ રહ્યું. યુએસ નેશનલ સિક્યોરિટી એજેન્સી પર જાસૂસી કરવાના આરોપો લાગ્યા.

ફેસબુક હોમ

ફેસબુક હોમ

ફેસબુકે 2013માં ફેસબુક હોમ નામની એપ્લિકેશન લોંચ કરી જેને ખૂબ જ ખરાબ પ્રતિસાદ મળ્યો. ફેસબુક હોમને આખી દુનિયામાં 5 મિલિયનથી ઓછા લોકોએ ડાઉનલોડ કર્યું, જ્યારે આખી દુનિયામાં ફેસબુકને 1.5 બિલિયન લોકો યુઝ કરે છે.

નોકિયા

નોકિયા

નોકિયા માટે 2013 કેવું રહ્યું તે આખી દુનિયા જાણે છે. કંપનીના શેરમાં ભારે પડતી નોંધાઇ. કંપનીએ પોતાનું મોબાઇલ ડિવિઝન વેચવું પડ્યું. નોકિયા મોબાઇલ ડિવિઝનના સીઇઓ હવે આઇક્રોસોફ્ટ માટે એમ્પ્લોઇ બની ચૂક્યા છે.

English summary
2013 will be remembered as the year that Google’s internet-beaming balloons took flight, Amazon robot drones took off to deliver packages and Apple ushered in 64-bit processing for mobile phones and tablets.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.