ભાજપ પર છવાયું ક્રિકેટનું ભૂત, રજૂ કર્યા Funny Videos

ભારતીય જનતા પાર્ટી પર પણ ક્રિકેટનો નશો જોરદાર ચઢી ગયો છે. ભાજપે પોતાના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની દાવેદારીને મજબૂત કરવા માટે અલગ-અલગ પ્રકારની જાહેરાત રજૂ કર્યા છે, જેમાં ક્રિકેટને આધાર બનાવવામાં આવ્યો છે. દરેક જાહેરાતમાં ક્રિકેટને મોદી સરકાર સાથે જોડવાનું કામ કર્યું છે.

કોંગ્રેસ પર પ્રહાર
બે જાહેરાતો પર ભાજપે સીધેસીધો કોંગ્રેસ પર પ્રહાર કર્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે જે ટીમમાં કોઇ કેપ્ટન નથી, તે ટીમ આ વખતે માર ખાઇ જશે. તો બીજા એક અન્ય વીડિયોમાં ભ્રષ્ટાચારનો વિરોધ કરતાં કોંગ્રેસ પર પ્રહાર કરવામાં આવ્યો છે. તેમાં સ્લોગન છે- ''કેપ્ટન વિના ટીમ ખાશે માર, એટલા માટે આ વખતે મોદી સરકાર'' અને ''નો કરપ્શન, નો ભ્રષ્ટાચાર, એટલા માટે આ વખતે મોદી સરકાર''

આપ, સપા, પર કટાક્ષા
વાત-વાત પર ધરણા પર બેસી જનાર અરવિંદ કેજરીવાલ માટે ભાજપે સ્લોગન આપ્યું છે- ''નો ફાલતૂ ધરણા, નો ટાઇમ વેસ્ટિંગ યાર, એટલા માટે આ વખતે મોદી સરકાર'' ઉત્તર પ્રદેશની સમાજવાદી પાર્ટીની ગુંડાગર્દીને નિશાન બનાવતાં આ જાહેરાતમાં સ્લોગન આપવામાં આવ્યું છે- ''નો ગુંડાગર્દી, નો મારમ-માર, આ વખતે મોદી સરકાર''

ભાજપાના વીડિયો

ભાજપાના વીડિયો

આ વીડિયો યૂટ્યૂબ પર વાયરલ થઇ રહ્યો છે. હજુ 24 કલાક પણ પુરા થયા નથી કે આ વીડિયો પર 6000 થી 8000 સુધી ક્લિક્સ આવી ગઇ છે.

કોંગ્રેસ પર પ્રહાર

કેપ્ટન વિના ટીમ ખાશે માર, એટલા માટે આ વખતે મોદી સરકાર

સપા પર પ્રહાર

''નો ગુંડાગર્દી, નો મારમ-માર, આ વખતે મોદી સરકાર''

આપ પર પ્રહાર

''નો ફાલતૂ ધરણા, નો ટાઇમ વેસ્ટિંગ યાર, એટલા માટે આ વખતે મોદી સરકાર''

કોંગ્રેસ પર પ્રહાર

''નો કરપ્શન, નો ભ્રષ્ટાચાર, એટલા માટે આ વખતે મોદી સરકાર''

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X