For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ અદ્ભુત ફોટોગ્રાફી તમારા કેમેરા થકી શક્ય નથી, જુઓ તસવીરો

|
Google Oneindia Gujarati News

નાનપણમાં હંમેશા આપણે સાબુવાળા પાણીથી ફ્રૂટીની સ્ટ્રૉ અથવા તો કાણાવાળી પ્લાસ્ટિકની લાકડી નાખીને ફુગ્ગા હવામાં ઉડાવતા હતા. આ ફુગ્ગાઓ હવામાં દૂરદૂર સુધી જઇને ફૂટી જતા હતા.

બાળપણની એ મજા આપ સૌને ચોક્કસ યાદ હશે. સ્વિટ્ઝર્લેન્ડના રહેનાર ફેબિયન ઓફનરે આ જ ફુગ્ગાઓને પોતાના કેમેરામાં કેદ કરવાનું વિચાર્યું, પરંતુ કંઇક અલગ રીતે ટેકનિકલી ભાષામાં આપણે તેને ફાસ્ટ સ્પીડ ફોટો ગ્રાફી તરીકે ઓળખીએ છીએ.

ફાસ્ટ સ્પીડ ફોટો ગ્રાફી કરવા માટે ખૂબ જ હાઇસ્પીડ કેમેરાની જરૂર પડે છે, જે 1 મીલી સેકન્ડ સુધી ફોટો મુવમેન્ટને કેપ્ચર કરી શકે. ફેબિયને પણ આ જ શોપ બબલની હાઇસ્પીડ અદ્ભુત ફોટોગ્રાફી કરી બતાવી છે. જેને નીચે આપેલી સ્લાઇને જોઇને આપ જાણી જશો કે ફેબિયને શરૂઆતથી લઇને બબલના અંત સુધી ફોટો કેપ્ચર કરી છે.

ફેબિયનને જે રીતે આ બબલની તસવીર લીધી છે તે ખરેખર વખાણવા યોગ્ય છે અને જોવા લાયક પણ...

હાઇસ્પીડ બબલ ફોટોગ્રાફી -1

હાઇસ્પીડ બબલ ફોટોગ્રાફી -1

હાઇસ્પીડ બબલ ફોટોગ્રાફી - 2

હાઇસ્પીડ બબલ ફોટોગ્રાફી - 2

હાઇસ્પીડ બબલ ફોટોગ્રાફી - 3

હાઇસ્પીડ બબલ ફોટોગ્રાફી - 3

હાઇસ્પીડ બબલ ફોટોગ્રાફી- 4

હાઇસ્પીડ બબલ ફોટોગ્રાફી- 4

હાઇસ્પીડ બબલ ફોટોગ્રાફી - 5

હાઇસ્પીડ બબલ ફોટોગ્રાફી - 5

હાઇસ્પીડ બબલ ફોટોગ્રાફી - 6

હાઇસ્પીડ બબલ ફોટોગ્રાફી - 6

હાઇસ્પીડ બબલ ફોટોગ્રાફી - 7

હાઇસ્પીડ બબલ ફોટોગ્રાફી - 7

English summary
capturing the moment soap bubble bubble burst.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X