આ દિવાળી અદ્ધભૂત બનાવો આ 9 એપ્સ સાથે

આ દિવાળીને અદ્ધભૂત અને મજેદાર બનાવી છે તો દિવાળીમાં ડાઉનલોડ કરો આ 9 કૂલ એપ્સ. જે તમારી દિવાળીને બનાવશે કૂલ. અને તમને દિવાળામાં ઉજવવાના કેટલાક કૂલ પ્લાન પણ આપશે.

જરા વિચારી તો જુઓ તમે એક રસાકસી વાળી ક્રિકેટ મેચ જોતા હોવ અને તમારી મમ્મી કે પત્ની તમને દિવાળી માટે મીઠાઇ લાવાનું કહે તો? શું કરશો? ચિંતા ના કરો 9એપ્સ છે ને! બસ તમે આ એપ્લિકેશનને ડાઉનલોડ કરો જેથી તમે લાઇવ સ્કોર ગમે ત્યાં ચેક કરી શકશો કે પછી આખીને આખી મેચ તમારા મોબાઇલ પર ઓફલાઇન રહીને જુઓ તે પણ 9એપ્સ દ્વારા. જેથી તમને શોપિંગ કરવાનું કોઇ દુખ પણ નહીં થાય અને તમારી મેચ પણ નહીં છૂટે.

એટલું જ નહીં તમને 9એપ્સ પર વિવિધ અલગ અલગ ઓપશન મળશે. જે તમને આપશે સુપર અને સરળ ઉકેલ. વધુમાં આમાં રંગોળી કેવી રીતે કરવીથી લઇને તીન પત્તીની ગેમ કેવી રીતે રમવી, તેની પ્રેક્ટિસ કેવી રીતે કરવી તેવા તમામ વસ્તુ શીખવવામાં આવી છે. વધુમાં ગીફ્ટમાં કોને શું આપવું, કેવી રીતે તમારા દિવાળીના ફોટો સરસ રીતે એડિટ કરીને બધાને મોકલવા તે વિષે પણ આ એપમાં જણાવામાં આવ્યું છે. 9એપ્સમાં દિવાળીને લગતી તમામ વસ્તુઓને આવરવામાં આવી છે. વળી 7 નવેમ્બરના રોજ જ્યારે તે પહેલી વાર રિલિઝ થયું હતું ત્યારે ટ્વિટર પર પણ આ ગેમ #DiwaliSuperstarની પણ ચર્ચા થઇ હતી.

9apps

વધુમાં નોયડાના GIP મોલ ખાતે પણ 9એપ્સે એક ખાસ દિવાળી ઇવેન્ટ યોજી હતી. જેમાં 9એપ્સ તમને કેવી રીતે એક જ એપમાં અનેક એપ્સનો સમાવેશ કરીને આપે છે તે 3D પેન્ટીંગ દ્વારા દર્શાવામાં આવ્યું હતું, જે તમારી દિવાળીને કૂલ બનાવી શકે છે. વધુમાં તમે પેન્ટિંગ સાથે તમારું સેલ્ફી પણ લઇ શકો છો. જે માટે તમારે #9appsCoolDiwali લખી ફેસબુક કે ટ્વિટર પર અપલોડ કરવાનું રહેશે જેથી તમે ફ્રી ટેટૂ સ્ટીકર મેળવી શકો.

આ લિંક પર ક્લિક કરો WATCH THIS QUIRKY VIDEO: DEVLOK MEIN DIWAL. જેમાં રમૂજી રીતે બતાવ્યું છે કે કેવી રીતે ભગવાન (9દેવ)ને લોકોની વિવિધ પ્રાર્થના જેમ કે ડેટિંગની પ્રાર્થના, ફ્રીબ્રીની પ્રાર્થના સાંભળવામાં મુશ્કેલી થઇ રહી છે. અને કેવી રીતે 9 એપ્સનો ઉપયોગ કરીને તે સરળ રીતે તેમના ભક્તોની તમામ મનોકામના પૂરી કરી રહ્યા છે.

તો પછી તમે કંઇ વાતની રાહ જોઇ રહ્યા છો? હાલ જ ડાઉનલોડ કરો 9એપ્સ અને દિવાળીના આ ઉત્સવમાં તમારા જીવનમાં એક્ટ્રા ફન એડ કરો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X