Shree krishna Janmashtami : વનઇન્ડિયા સાથે કરો જન્માષ્ટમીની ઉજવણી, જુઓ ફોટો અને પાઠવો શુભેચ્છા સંદેશ
Shree krishna Janmashtami : ભારત તહેવારો અને ઉત્સવોની ભૂમિ છે. જેમાં દિવાળી, હોળી સહિત ઘણા પ્રમુખ તહેવારો ઉજવવામાં આવે છે. ગુજરાત સહિત સમગ્ર ભારતમાં શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી ધામધુમથી ઉજવવામાં આવે છે. આ સાથે ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ભવ્ય લોક મેળાનું આયોજન કરવામાં આવે છે.
ભાગદોડથી ભરેલી જીંદગીમાં એક તહેવારો જ છે, જે આનંદ ઉલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. આવામાં અમે લોકોના ફોટોગ્રાફ અને તેમના શુભેચ્છા સંદેશ મોકલવા માટે અપીલ કરીએ છીએ. તમે તમારો શુભેચ્છા સંદેશ દુનિયાને વંચાવી શકો છો.

આ અંતર્ગત OneIndia ગુજરાતી દ્વારા જન્માષ્ટમીની ઉજવણી કરતા, મેળાના અથવા પૂજા કરતા લોકોના નામ અને ફોટો પોતાના પ્લેટફોર્મમાં પબ્લીશ કરીને જન્માષ્ટમીની ઉજવણીના ઉત્સાહને બમણો કરવા પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.
નામ - ધ્રુવલ પટેલ
સુદર્શન ગોલ્ડ,
સાયન્સસિટી, અમદાવાદ

નામ - શોર્ય
જન્માષ્ટમીનો સંદેશ - પિતા મયુર અને માતા અશ્વિના તરફથી હેપી જન્માષ્ટમી
સ્થળ - Canada

નામ - જીયા
જન્માષ્ટમીનો સંદેશ - માતા ભૂમિકા, મામા જલદીપ, મામી તૃપ્તી તથા પરિવાર તરફથી હેપી જન્માષ્ટમી
સ્થળ - વડોદરા

નામ - તન્મય
જન્માષ્ટમીનો સંદેશ - Oneindia પરિવાર તરફથી હેપી જન્માષ્ટમી
સ્થળ - અમદાવાદ













Click it and Unblock the Notifications
