જન્મદિવસ વિશેષ: સાંભળો નરેન્દ્ર મોદીની ટોપ 5 સ્પિચ!
ગાંધીનગર, 17 સપ્ટેમ્બરઃ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો 63મો જન્મ દિવસ છે. ગુજરાત સહિત દેશભરમાં મોદીના જન્મ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીમાં ચાર ચાંદ એટલા માટે લાગ્યા કારણ કે ભારતીય જનતા પાર્ટીએ નરેન્દ્ર મોદીને પોતાના વડાપ્રધાન ઉમેદવાર જાહેર કર્યા છે.

મોદી તેમની બોલવાની શૈલીથી ખૂબ જ લોકપ્રિય છે. જ્યારે તેઓ મંચ પર બોલવા માટે ઉભા થાય છે ત્યારે લોકો તેમને એકચિત્તે સાંભળે છે. તેમના ભાષણોથી પ્રભાવિત થઇને લોકો મોદીના નામનો જયજય કાર પણ બોલાવે છે. આમતો નરેન્દ્ર મોદી જ્યારે પણ બોલે છે ત્યારે પ્રભાવશાળી જ બોલે છે. પરંતુ તેમના જન્મદિવસના અવસરે અત્રે તેમની પાંચ સૌથી લોકપ્રિય સ્પિચ આપની સમક્ષ રજૂ મૂકી રહ્યા છીએ.
સાંભળો મોદીના પાંચ પ્રભાવશાળી ભાષણો...
મોદીના પ્રભાવશાળી ભાષણો
Narendra Modi at SRCC, February 2013
મોદીના પ્રભાવશાળી ભાષણો
Narendra Modi at India Today Conclave, March 2013
મોદીના પ્રભાવશાળી ભાષણો...
3 - Narendra Modi at Network18 Think India Forum, April 2013
મોદીના પ્રભાવશાળી ભાષણો...
4 - Narendra Modi at Conclusion of Sadbhavana Mission, September 2011
નરેન્દ્ર મોદીની સ્પિચ!
5
Part 1- Narendra Modi in Chennai at Tughlaq Reader's Conference, January 2008
મોદીના પ્રભાવશાળી ભાષણો...
Part 2 - Narendra Modi in Chennai at Tughlaq Reader's Conference, January 2008
મોદીના પ્રભાવશાળી ભાષણો
Part 3 - Narendra Modi in Chennai at Tughlaq Reader's Conference, January 2008
મોદીના પ્રભાવશાળી ભાષણો...
Part 4 - Narendra Modi in Chennai at Tughlaq Reader's Conference, January 2008
મોદીના પ્રભાવશાળી ભાષણો...
Part 5 - Narendra Modi in Chennai at Tughlaq Reader's Conference, January 2008
મોદીના પ્રભાવશાળી ભાષણો...
Part 6 - Narendra Modi in Chennai at Tughlaq Reader's Conference, January 2008












Click it and Unblock the Notifications
