છોડો કહેવાનું 'ટપ્પુના પપ્પા', પતિને બોલાવો આ પ્રેમભર્યા નામોથી

પતિ અને પત્ની દુનિયાનો સૌથી સુંદર સંબંધ નિભાવે છે. આ સંબંધમાં પ્રેમ, વિશ્વાસ અને સંભાળ હોય છે જેમાં બંને તરફથી બરાબર પોતાનાપણું હોય છે. આ પ્રેમ અને સ્નેહને ઘણી રીતે વ્યક્ત કરી શકાય. સેક્સ, રેમોન્ટિક ડેટ અથવા પ્રેમભરી બાબતો, બંનેને હંમેશા નજીક લાવે છે.

પતિઓને તમે ઘણીવાર પોતાની પત્નીઓને સ્વીટૂ કહીને બોલવતાં જોયા હશે જેમાં તેમનો પ્રેમ અને પોતાનાપણું છલકાય છે. સ્ત્રીઓ આ નામને પસંદ પણ કરે છે. પરંતુ પતિને પણ કોઇ પ્રેમભર્યા નામથી બોલાવવા જોઇએ. જો કે મોટાભાગે પતિઓ એવું દર્શાવે છે કે તેમને આવા નથી ગમતા અથવા તેમને કોઇ ફરક પડતો નથી. પરંતુ મનમાં ને મનમાં તમને આ નામથી બોલવતાં યાદ જરૂર કરે ચે. પ્રેમભર્યા નામ લેવાથી તમારા બંને વચ્ચે પોતાનાપણું વધી જશે.

અહી દરેક પ્રકારન પતિઓના અલગ-અલગ નામ બતાવવામાં આવી રહ્યાં છે જેને પત્ની, પોતાના પતિની કેટેગરી મુજબ પસંદ કરી શકે છે.

પ્રેમભર્યા નામ

પ્રેમભર્યા નામ

આ નામોથી તમે પોતાના પતિને બોલાવી શકો છો. જો તમારા પતિદેવ એકદમ સ્વિટ છે તો આ નામોનો ઉપયોગ હંમેશા માટે કરી શકો છો

હબી-હસબન્ડના ટુંકારૂપમાં હબી કહી શકો છો.

હબી-હસબન્ડના ટુંકારૂપમાં હબી કહી શકો છો.

હની
સ્વીટી
સુગર
જો તમે આમાંથી કોઇ નામને લઇને વિચારી રહ્યાં નથી અથવા તો ખચકાટ અનુભવો છો તો તમારે પહેલાં તેમને પ્રેમ કરતાં શીખવું પડશે.

રાતના સમયે

રાતના સમયે

જ્યારે પણ તમારા પતિ તમારી નજીક હોય, તમારી સાથે એકલા હોય, તો તમે તેમને આ નામથી બોલાવી શકો છો. પતિ સાથે ફોન પર વાત કરતાં પણ તમે આ નામોથી તેમને બોલાવી શકો છો, તેમને સારું લાગશે.

પ્રેમભર્યા નામ

પ્રેમભર્યા નામ

હૉટી
સેક્સી
માય મેન
હીરો

સામાન્ય રીતે લેવામાં આવતાં ભારતીય નામ

સામાન્ય રીતે લેવામાં આવતાં ભારતીય નામ

ભારતમાં તમે ગમે ત્યાં જાવ, મહિલાઓ પોતાના પતિને એકદમ પારંપરિક રીતે બોલાવે છે. જેમ કે હિન્દીમાં- સુનતે હો, મરાઠીમાં- અહો અને ન જાણે શું-શું, ગુજરાતીમાં -સાંભળો છો ટપ્પુના પપ્પા. આ પ્રેમભર્યા નામ નથી પરંતુ તેમના બોલાવવામાં એકદમ પોતાનાપણું હોય છે. જો તમે ઇચ્છો તો ઘણા બીજા નામોથી બોલાવી શકો છો જેમ કે- સોના, બાબૂ, જાનૂ, બેબો, જાનેમન વગેરે. તમે ઇચ્છો તો સ્થાનિક ભાષામાં બોલવામાં આવતાં પ્રેમભર્યા શબ્દોથી તેમને બોલાવી શકો છો.

ટિપિકલ પતિવાળા નામ

ટિપિકલ પતિવાળા નામ

ભારતમાં ઘણી મહિલાઓ પોતાના પતિનું નામ લેતાં અચકાય છે. એવામાં તે હંમેશા તમે અથવા ટપ્પુના પપ્પા કહીને કામ ચલાવે છે. આમ કહીને તે તેમના પતિને સન્માન આપે છે. આ પ્રકારે બોલાવવાનો એક ફાયદો છે કે તમારે ક્યારેય પણ બીજાની સામે પોતાના બોલાવવાની રીતને બદલવી નહી પડે.

રોમેન્ટિક હીરો

રોમેન્ટિક હીરો

જો તમારા પતિદેવ રોમેન્ટિક પ્રકારના છે તો તેમને હંમેશા રોમેન્ટિક નાથથી બોલાવો. જેમ કે- રોમિયો, રાંઝણા અને મઝનૂ વગેરે. આ બધા નામ ફિલ્મી હિરોના છે જે પોતાના જમાનામાં રોમાન્સ માટે જાણીતી હતી. એ તો પાક્કું છે કે દરેક રોમેન્ટિક માણસ પોતાને રોમિયો કહેવડાવવાનું પસંદ કરે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X