શું તમે જાણો છો છોકરીઓ બ્રેકઅપ બાદ શું કરે છે?
શું તમે જાણો છો છોકરીઓ બ્રેકઅપ બાદ શું કરે છે?
રિલેશનશિપમાં આવવાનો મતલબ થાય છે બે લોકોને એક બીજાને નજીકથી જાણવા. પરંતુ એવું નજૂરી નથી કે દરેક સંબંધ લાંબી સફર ખેડી શકે અને લગ્ન જેવા પવિત્ર બંધનમાં બંધાય શકે. કેટલાક કિસ્સાઓમાં આ સાથ અધવચ્ચે જ છૂટી જાય છે. જ્યારે તમારી કમ્પેટિબિલિટી સાથી નથી મળી શકતો તો તે રિલેશનશિપથી બહાર નિકળી જવું જ એકમાત્ર વિકલ્પ બચે છે.
પરંતુ સાથે એક સારો સમય વિતાવ્યા બાદ પાર્ટનરથી અલગ થવું ઘણુ દુખદ હોય છે. બ્રેકઅપ કર્યા બાદ સૌથી મુશ્કેલ સમય એ રિશ્તાથી બહાર નિકળવાનો હોય ચે. કેટલાય અવસર પર જોવા મળે છે કે બ્રેકઅપના દર્દથી બહાર નિકળવામાં છોકરીઓ છોકરાઓથી વધુ સમય લગાવે છે. આજે જાણીએ છીએ કે આખરે બ્રેકઅપ બાદ છોકરીઓ શું કરવાનું પસંદ કરે છે.

જાસૂસી
છોકરીઓ બ્રેકઅપ કરી સંબંધથી બહાર ભલે નિકળવા માગતી હોય પરંતુ તે આ વાતની જાણકારી રાખવા માંગે છે કે આખરે તેનો પાર્ટનર કોની સાથે રિલેશનશિપમાં છે. એટલું જ નહિ તે પોતાના દોસ્તો અને કોમન ફ્રેન્ડ્સથી મદદથી તે છોકરી વિસે પણ જાણકારી મેળવવાનો પ્રયત્ન કરે છે.

બ્લૉક અને અનબ્લૉક
સોશિયલ મીડિયા સાઈટ્સ પર જઈ છોકરીઓ પોતાના બૉયફ્રેન્ડને બ્લોક કરે છે પછી થોડા સમય બાદ અનબ્લૉક કરે છે અને જોઈ છે કે તેના જીવનમાં શું ચાલી રહ્યું છે. છોકરીઓ આ જાણવા માંગે છે કે બ્રેકઅપ બાદ તેના બૉયફ્રેન્ડની પ્રતિક્રિયા શું છે.

સોશિયલ મીડિયા પર એક્ટિવ
સામાન્ય રીતે જોવા મળે છે કે બ્રેકઅપ બાદ છોકરીઓ સોશિયલ મીડિયા પર કંઈક વધુ જ એક્ટિવ થઈ જાય ચે. જણાવી દઈએ કે તે પોતાના એખ્સ પાર્ટનરને દેખાડવા માંગે છે કે તે બીજીવાર સિંગલ રહી કેટલી ખુશ છે.

શૉપિંગનો સહારો
કેટલીય છોકરીઓ પોતાના સંબંધ ટૂટવાના ગમથી બહાર નિકળવા માટે શૉપિંગની મદદ લે છે. તે પોતાના સ્ટ્રેસને ઘટાડવા માટે આવું કરે છે.

પાર્ટી અને ફ્લર્ટિંગ
કેટલીય છોકરીઓ પાર્ટીમાં જવાનું શરૂ કરી દે છે જેથી ત્યાં નવા લોકોના સંપર્કમાં આવી શકે. તેઓ નવા નવા લોકોને મળવાનું તથા ફ્લર્ટ કરવાનું શરૂ કરે છે. કેટલીય છોકરીઓ આ બધું પોતાના એક્સ બૉયફ્રેન્ડને જેલસ ફીલ કરાવવા માટે કરે છે.

મિત્રોનો સહારો
કેટલાક રિલેશનશિપ એવા પણ હોય છે જ્યાં સંબંધ ટૂટવાનું દર્દ પૂરી રીતે ખત્મ નથી થઈ શકતું. રિલેશનશિપમાં વિતાવેલ સારા પળને યાદ કરી છોકરીઓ ઘણી ભાવુક રહે ચે. આવી સ્થિતિમાં તે પોતાના દિલ અને દિમાગમાં ચાલી રહેલ ઉથલ પાથલને શાંત કરવા માટે પોતાના નજીકના મિત્રોની મદદ લે છે.












Click it and Unblock the Notifications
