રાજકારણના 'Don' મોદીનો આ વીડિયો બન્યો વાયરલ...

હાલમાં દેશભરમાં ચૂંટણીનો માહોલ ધીરેધીરે રંગ પકડી રહ્યો છે. અત્યાર સુધી સામાન્ય ચૂંટણીમાં 6 તબક્કાનું મતદાન થઇ ચૂક્યું છે. જોકે ચૂંટણીની પ્રક્રિયામાં મીડિયા પણ મહત્વની ભૂમિકા ભજવતું હોય છે. મીડિયા ચૂંટણી કવરેજની સાથે સાથે નેતાઓના વાદ-વિવાદોને કટાક્ષી ઢબે ખૂબ જ સુંદર રીતે પીરસતું હોય છે.

આવો જ એક કાર્યક્રમ છે આજતક ન્યૂઝ ચેનલનો 'સો સોરી'. જે ચૂંટણી સીઝનમાં દર્શકોના દિલમાં સ્થાન બનાવી ચૂક્યું છે, તેના દરેક વીડિયો જોઇને દર્શકો પોતાનું હાસ્ય રોકી શકતા નથી. આ કાર્યક્રમમાં પ્રસારિત કરવામાં આવેલો એખ વીડિયો ઇંટરનેટ પર ખૂબ જ વાયરલ થયો છે. આ વીડિયોનું શીર્ષક છે, 'જ્યારે મોદી બન્યા બનારસી બાબુ!' આ વીડિયોને 24 એપ્રિલના રોજ પ્રસારિત કરવામાં આવ્યો હતો આ જ દિવસે નરેન્દ્ર મોદીએ બનારસમાં ભવ્ય રોડ શો કરીને પોતાનું ઉમેદવારી પત્ર દાખલ કર્યું હતું.

આ સમાચાર લખાય છે ત્યાં સુધી આ વીડિયોને યૂટ્યૂપ પર લગભગ 65 હજાર લોકો જોઇ ચૂક્યા છે. આ વીડિયોમાં મોદી જે અંદાજે પોતાના રાજકીય દુશ્મનોને પછાડવાની અને અબકી બાર મોદી સરકાર બનાવવાની વાત કરે છે તે જોઇને આપ ચોક્કસ લોટપોટ થઇ જશો...

મોદીનું શક્તિ પ્રદર્શન કંઇક જુદા જ અંદાજમાં જુઓ વીડિયોમાં...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X