• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

તમારા બોરીંગ સંબંધોમાં ગરમાવો લાવશે આ 8 ઉપાય

|

કોઇ પણ સંબંધ ચાહે પતિ પત્નીનો હોય કે પછી પ્રેમીઓનો, જો સંબંધોમાં કડવાહટ કે ઠંડાપણું આવી ગયુ તો આખી જીંદગી એકબીજા સાથે પસાર કરવી મુશ્કેલ બની જાય છે. પરંતુ કોઇ પણ સંબંધ હંમેશા માટે સારો જ રહે તેવુ જરૂરી નથી. જ્યારે વ્યક્તિ પ્રેમમાં હોય ત્યારે શરૂઆતમાં તો બધુ બરાબર લાગે છે. પરંતુ ધીરે ધીરે જ્યારે પ્રેમની આગ ઠંડી થઇ જાય છે, ત્યારે બધું જ બોરીંગ થવા લાગે છે.

જો તમારી લવ લાઇફ પણ બોરીંગ થઇ ગઇ છે પેશન ગાયબ થઇ ગયુ છે. તો ગભરાશો નહીં અહીં અમે તમને એવા કેટલાક ઉપાયો બતાવવા જઇ રહ્યાં છીએ જે બોરીંગ લાઇફને ફરી એકવખત મસ્ત મજાની બનાવી શકે છે.

સંબંધમાં રોમાન્સ ભરો

સંબંધમાં રોમાન્સ ભરો

ઘણી વખત તમે રોમેન્ટીક નથી હોતા ત્યારે તમારો સંબંધ બોરીંગ બની જાય છે. તમારા સંબંધમાં થોડો રોમાન્સ લાવો અને બોરીંગ લવ લાઇફમાં સ્પાર્ક લાવો.

ટ્રીપનું આયોજન કરો

ટ્રીપનું આયોજન કરો

રોજે રોજ એક જ ઘરમાં રહીને અથવા તો શહેરમાં આમ તેમ ફરીને જો તમે બોર થઇ ગયા છો, તો પોતાની પાર્ટનર અથવા તો પ્રેમિકાને લઇને કોઇ ટ્રીપ પ્લાન કરી શકો છો. જ્યાં તમે બંને એકબીજા સાથે સમય વિતાવી શકો.

અંતરંગ ક્ષણ બનાવો

અંતરંગ ક્ષણ બનાવો

પોતાના પાર્ટનરની સાથે કેટલીક અંતરંગ પળો વીતાવો.

આર્ટ ઓફ ટચ

આર્ટ ઓફ ટચ

આર્ટ ઓફ ટચનો આનંદ પણ માણો અને તમારા પાર્ટનરને તેનો અનુભવ પણ કરાવો.

કુકીંગ કરો

કુકીંગ કરો

કુકીંગમાં પોતાના પાર્ટનરની મદદ કરીને નવીન રોમાન્સનો અનુભવ કરો.

દિલની વાત શેર કરો

દિલની વાત શેર કરો

પોતાના પાર્ટનર સાથે જો દિલની વાતો શેર ના કરવામાં આવે તો સંબંધો મજબૂત નથી રહેતા. પોતાના પાર્ટનર સાથે તમારા દિલની વાતને શેર કરો.

ઝઘડો

ઝઘડો

સબંધોમાં જો ઝઘડા અને મનદુખ ના થાય તો, સંબંધોમાં ક્યારેય ગરમાવો નથી આવતો. એટલે ક્યારેક ઝઘડા પણ સારા છે. પોતાના પાર્ટનરને નવીન રીતે મનાઓ.

ડર્ટી ટોક

ડર્ટી ટોક

પોતાના બેડરૂમ અથવા તો ફોન પર ડર્ટી ટોક કરો. કેટલાક શબ્દો તમારા પાર્ટનરમાં નવો રોમાન્સ અને રોમાંચ ભરી શકે છે.

English summary
8 Ways to Turn a Boring Relationship into a Happy one Has YOUR relationship lost its Charm? We have all been in this situation. At first it was a passionate relationship. After a while, the fire of passion becomes a lot colder. Here are 8 tips for you to boil up the flame of passion in your relationship
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more