ગૂગલ સ્ટ્રીટ વ્યૂમાં ઝિલાયેલી કેટલીક રસપ્રદ તસવીરો

Posted By:
Subscribe to Oneindia News

દૂકાનની બહાર ત્રાગુ કરતું બાળક, દારુ પીને જમીન પર પડેલો માણસ, આપને લાગતુ હશે કે આ બધી વસ્તુઓ તો આપને ક્યાંકને ક્યાંક જોવા મળી જ જતી હશે. પરંતુ જો આ જ બધી વસ્તુઓને ગૂગલ સ્ટ્રીટ વ્યૂ કેમેરામાં દેખાઇ જાય તો કેવું દેખાશે.

ગૂગલ પોતાના સ્ટ્રીટ વ્યૂ પ્રોગ્રામ માટે દુનિયાભરમાં સ્ટ્રીટ વ્યૂ કેમેરાવાળી કાર લઇને ફરે છે આ ઉપરાંત ઘણા અન્ય વાહનોથી ત્યાના રસ્તાઓની તસવીરો અને લોકેશન રેકોર્ડ કરી રહ્યું છે.

આ દરમિયાન ગૂગલ સ્ટ્રીટ વ્યૂમાં એવી ઘણી બધી ચીજ વસ્તુઓ અને ઘટનાઓ જોવા મળી જાય છે જે જોવામાં થોડી અજીબ લાગે છે. કેટલીક ઘટનાઓ તો વિચિત્ર પણ હોય છે. ગૂગલ અનુસાર હજી સુધી તેણે લગભગ 20 પેટાબાઇટ એટલે કે 163840 ટીબી ડેટા સ્ટ્રીટ વ્યૂથી સ્ટોર કરી લીધો છે. અમે આપના માટે આજે કેટલીક આવી જ તસવીરો લાવ્યા છીએ જે ગૂગલ સ્ટ્રીટ વ્યૂ દ્વારા લેવામાં આવી છે.

ગૂગલ સ્ટ્રીટ વ્યૂમાં ઝિલાયેલી કેટલીક રસપ્રદ તસવીરો

These Two Suburban Samurai

These Two Suburban Samurai

રસ્તાને અડીને આવેલા ગાર્ડનમાં બે બાળકો સમુરાઇના વેશમાં યુદ્ધ કરી રહ્યા છે.

Baby, Alone Outside of a Gucci Store

Baby, Alone Outside of a Gucci Store

ગુસ્સી સ્ટોરની બહાર એક એકલું રખળતું બાળક.

Man Picking His Nose

Man Picking His Nose

કારમાં બેસીને એક વ્યક્તિ પોતાના નાકમાં આંગળી નાખી રહ્યો છે.

Naked Man Climbing Out of a Trunk

Naked Man Climbing Out of a Trunk

કારની ડિક્કીમાંથી નગ્ન અવસ્થામાં નીકળી રહેલો માણસ.

Man Having a Lovely Brunch With His Alpaca

Man Having a Lovely Brunch With His Alpaca

અલપાકા નામના જાનવર સાથે રમી રહેલો એક વ્યક્તિ.

Kid Biking the Wrong Way

Kid Biking the Wrong Way

ખોટા રોડ પર સાયકલ ચલાવી રહેલો બાળળ.

Man, Catching Up on the News

Man, Catching Up on the News

નગ્ન અવસ્થામાં પેપર વાંચતો દેખાતો માણસ.

Dog Pooping

Dog Pooping

તસવીર જોઇને આપ પોતે જ જાણી ગયા હશો કે આમનો ડોગી શું કરી રહ્યો છે.

Other Dog Pooping

Other Dog Pooping

આગળ જતા ગૂગલ સ્ટ્રીટ વ્યૂ કેમેરાને કંઇક આવો નજારો જોવા મળ્યો.

People in Strange Masks in the Desert

People in Strange Masks in the Desert

રણમાં કેટલાંક અજાણ્યા લોકોનું ટોળુ માસ્ક પહેરીને.

Odd Street Toilet

Odd Street Toilet

રસ્તાની બાજુ પર એમ જ પડેલું ટોયલેટ કમોડ.

Shirtless Man Giving His Dog a Ride

Shirtless Man Giving His Dog a Ride

શર્ટ પહેર્યા વગર એક વ્યક્તિ પોતાના કૂતરાને ફરાવવા લઇ જતો દેખાઇ રહ્યો છે.

Man Carrying a Sex Doll on the Sidewalk

Man Carrying a Sex Doll on the Sidewalk

દૂકાનમાંથી સેક્સ ડોલને ખરીદીને લઇ જતો વ્યક્તિ.

Woman Searching for Car Keys

Woman Searching for Car Keys

પોતાના કારની ચાવી શોધી રહેલી એક મહીલા.

Man Peeing on a Car

Man Peeing on a Car

કારની ઉપર મૂત્ર વિસર્જન કરતો વ્યક્તિ.

Google Employee Cleaning His Camera

Google Employee Cleaning His Camera

ગૂગલનો કર્મચારી સ્ટ્રીટ વ્યૂ કેમેરાને સાફ કરી રહ્યો છે.

Woman, Doing the Worm on a Sidewalk

Woman, Doing the Worm on a Sidewalk

રસ્તા પર જ આરામ ફરમાવતી એક મહિલા.

Girls Laughing at Their Fallen Friend

Girls Laughing at Their Fallen Friend

પોતાની મિત્ર લપસી પડતા તેની શાળાની સખાઓ મસ્તી કરતી દેખાઇ રહી છે.

Dog, Looking Into Your Soul

Dog, Looking Into Your Soul

દિવાલ પર મૂત્રદાન કરી રહેલો આ કૂતરો કદાચ કેમેરા તરફ જોઇ રહ્યો છે.

Man, Getting a Feel for Today's Weather

Man, Getting a Feel for Today's Weather

બહારના હવામાનનો આનંદ લઇ રહેલો વ્યક્તિ.

Stretching His Leg Out the Window

Stretching His Leg Out the Window

પોતાના ઘરની બહાર પગ લટકાવીને ઊભેલો વ્યક્તિ.

People Getting Arrested

People Getting Arrested

કેટલાંક લોકોની ધરપકડ કરતી પોલીસ.

Man Drinking Beer and Lying in a Truck Bed

Man Drinking Beer and Lying in a Truck Bed

બિયર પીધા પછી ટ્રક પર આરામ કરતો વ્યક્તિ.

Dog in a Bind

Dog in a Bind

ઘરના ઝાંપામાં ફસાયેલો બિચારો કૂતરો.

Car Stuck in the Ground

Car Stuck in the Ground

અકસ્માત બાદ કાર માર્ગની બાજુમાં ધસી ગઇ છે.

Man Being Robbed by Toddlers

Man Being Robbed by Toddlers

ચોર પોલીસની રમત રમી રહેલા બાળકો.

This Couple Having Sex on the Highway

This Couple Having Sex on the Highway

હાઇવે પર રસ્તા પર પોતાની કારના ટેકે સેક્સ માણી રહેલું કપલ.

English summary
Embarrassing Google street view sightings, see pics.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.