દાંત કાઢીને હુસવું હોય તો જુઓ આ ફેસબુક એક્સપર્ટોને!
ફેસબુક, ટ્વિટર અને ઇંસ્ટ્રાગ્રામ પર આજકાલની યુવા પેઢી બીજી રહે છે. તેમના માટે આ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ખૂબજ મહત્વપૂર્ણ પણ છે અને પોપ્યુલર પણ. એટલું જ નહીં આજકાલ તો બાળકો પણ બોલતા પછી શીખે છે અને ફોન પકડતા અને ફોન વાપરતા પહેલા શીખે છે. એટલું જ નહીં અનેક લોકો તો દિવસ રાત ખાલી ફોટા ખેંચીને ફોટા અપલોડ કરવાનું અને લાઇક કમેન્ટ રમાવામાં જ પોતાની જાતને બીજી રાખે છે. અને કેટલાક માટે તો આ જ ફેસબુક અને મીડિયા પોતાની કમાણીનું સાધન પણ બની ચૂક્યું છે.
ત્યારે તમે પણ આ વાત ક્યારેક નોટિસ કરી હશે કે લાઇક મેળવવાના ચક્કરમાં ધણીવાર લોકો પોતાની એડિટેડ કે ફોટોશોપ કરીને ફોટો પણ મૂકી દેતા હોય છે. હવે અને ધણીવાર આમ કરવા જતા તે પોતે જ હસીનું પાત્ર બની જતી હોય છે. ત્યારે આજે અમે તમને આવા જ કેટલાક તેવા જ નમૂનાઓની તસવીરો બતાવવા જવાના છીએ જેને જોઇને તમે હસી હસીને લોટપોટ થઇ જશો. તો હસવા માટે થઇ જાવ તૈયાર અને જુઓ આ મહાનુભાવોની એક્સપર્ટ તસવીરો....

હંસી હંસીને થઇ જાવ લોટ પોટ
ભાઇ તે શોખમાંને શોખમાં પોલિસની વર્દીમાં ફોટો તો લગાવ્યોને પોતાનો રૂઆબ પણ બતાવ્યો પણ લાગે છે કે અજય દેવગણના સિંધમના ફોટોને બદલે પ્રિયંકાનો જય ગંગાજળનો ફોટો ક્રોપ કરાઇ ગયો છે. નહીં?

કેજરીવાલે આ ભાઇને મળવું જ રહ્યું!
એક કોમનમેનને કેજરીવાલને મળવાની ચાહ હોય તે વાત બરાબર છે. પણ ઉપર જ જોરદાર અંગ્રેજી લખ્યું છે તે જરા વાંચજો. હસી હસીને પેટ દુખી જશે!

જોરદારને લાયો હો!
ભાઇ પાસપોર્ટ સાઇઝ ફોટોને સિંધમના ચહેરા પર તે અદ્ધભૂત રીતે લગાવ્યો છે હો...લાયો હો...સખતનો ફોટો લાયો તું...!!!

વાહ શું બોડી છે!
ગોરી છોકરી બાજુમાં ઊભી હોય...કદાવર કાયા હોય પાછળ મસ્ત પહાડ હોય પછી બીજુ શું જોઇએ. જોરદાર!

દુબઇ યુનિવર્સિટી
આ ભાઇ આટલા જ ફોટોશોપના એક્સપર્ટ છે તો સીધા હાર્ડવર્ડ કે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં જ કેમ દાખલ નથી થઇ જતા દુબઇ યુનિવર્સિટીમાં શું કરે છે?

આ તો અચાંઇ છે!
ભાઇ વજન જેમ જેમ વધ્યુ તેમ તેમ શરીરનો રંગે કાળો ધોળા થતો ગયો જબરુ કહેવાય હો તમારું તો...!!!

બાળકના હાથમાં રમકડું
ભાઇ તારે ગમતી બાઇકની બાજુમાં પોતાના ફોટો પડાવો હતો તો ઠીક છે પણ પોતાની ઊંચાઇ પણ વધારને મૂકવી હતીને ફોટોશોપમાં. આ તો ટેણીયા આગળ બાઇક મૂકી હોય તેવું લાગે છે.

ચંદ્ર પર પહોંચી ગયા
ભારતના રસ્તા ઓછા પડ્યા હતા કે તમે ખુલ્લા પગે બાઇક લઇને ચંદ્ર પહોંચી ગયા. તમારો દેશપ્રેમ તો કહેવો પડે હો!!

શાનદાર

હદ થઇ ગઇ
શાહરૂખ ખાનને આવો બબુચક જેવો બતાવી ફોટો તો ભાઇ તે પડાવી લીધો હવે શાહરૂખ ખાનના ફેનને તને ભગવાન જ બચાવે!

કાકા સ્પાઇડર મેન
ભાઇ આ સ્પાઇડર મેનને જોઇને રિયલ સ્પાઇડરમેને તેનો સ્પાઇડર કોસ્ચ્યૂમ પહેરવાનું છોડી દીધુ છે તે એ હદ સુધી શોકમાં પડી ગયો છે!
-
IND vs NZ Final: ક્યારે, ક્યાં અને કેટલા વાગ્યે શરૂ થશે ફાઈનલ મેચ, નોંધી લો તારીખ અને સમય -
ગુજરાતના 50% થી વધુ સ્ટાર્ટઅપ બહેનો દ્વારા સંચાલિત: CM ભૂપેન્દ્ર પટેલ -
સુરતમાં 1400 કિલો નકલી પનીરનો જથ્થો ઝડપાયો -
IND vs ENG: આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સેમિફાઇનલ મેચ, જાણો ક્યાં જોઈ શકાશે LIVE -
Gujarat Weather: રાજ્યમાં ગરમીનું જોર વધવાની હવામાન વિભાગે કરી મોટી આગાહી -
Earthquake: દાહોદ અને ભચાઉમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, જાણો કેટલી હતી તીવ્રતા -
Gold Rate Today: સોનાના ભાવમાં મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત -
Western Railway: અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે બે સ્પેશિયલ ટ્રેન, જાણો સંપૂર્ણ વિગત -
ખામેનીના મૃત્યુ બાદ ભારતે શોક વ્યક્ત કર્યો, જયશંકરે ઈરાન સાથે વાટાઘાટો કરી -
બરોડા ડેરીના સંચાલકોને રજીસ્ટ્રારે કારણદર્શક નોટિસ ફટકારી, જાણ કેમ? -
Gujarat News: CM ભૂપેન્દ્ર પટેલે ‘કવાંટ ગેર મેળા’ની ટપાલ ટિકિટનું કર્યું અનાવરણ -
અમેરિકાએ ભારતને આપી ભેટ! આટલા દિવસો સુધી રશિયા પાસેથી ખરીદી શકશે તેલ, Hormuzનું ટેન્શન ખતમ










Click it and Unblock the Notifications
