ડિલેવરીના ફોટા અપલોડ કરતાં ફેસબુકે BLOCK કર્યું એકાઉન્ટ
ફેસબુક પર ડિલેવરીના ફોટા અપલોડ કરતાં ફેસબુકે કેલિફોર્નિયાની એક મહિલાનું એકાઉન્ટ બ્લોક કરી દિધું છે. ડિસેમ્બર 2013માં ફૉવલરે હોમ ડિલેવરીના કેટલાક ફોટા ટ્વિટર, ઇંસ્ટ્રાગ્રામ અને ફેસબુકમાં લાઇવ બ્લોગ કર્યા હતા. આ ઉપરાંત ફૉવલરે ડિલેવરી પહેલાં હોસ્પિટલના ફોટા અને ડિલેવરી કર્યા પહેલાં કેટલાક ફોટા અપલોડ કર્યા હતા. ફૉવલરનું કહેવું છે કે તે આ ફોટાના માધ્યમથી બતાવવા માંગતી હતી કે હોસ્પિટલ સિવાય ઘરે પણ ડિલેવરી કરાવી શકાય છે. સોશિયલ નેટવર્કિંગ સાઇટમાં ડિલેવરીની તૈયારીઓથી માંડીને બ્રેસ્ટ ફીડિંગ સુધીના ફોટા પોસ્ટ કર્યા હતા.
તેને સોશિયલ નેટવર્કિંગ સાઇટોમાં તેના માટે પ્રશંસનીય કોમેન્ટ અને મેસેજ પણ મળ્યા ત્યાં સુધી કે લોકોએ તેમને કેટલાક મેઇલ પણ કર્યા છે. થોડાક જ લોકો છે જેમને તેને પોર્ન સાથે જોડ્યું અને તેમણે મારું એકાઉન્ટ પણ કેન્સલ કરી દિધું છે. ફૉવલરના અનુસાર જે ફોટામાં યૂજરોને સમસ્યા થઇ રહી છે તેને તેમને રીપોસ્ટ પણ કરી છે પરંતુ બીજા દિવસે તેમને ફેસબુક દ્વારા એકાઉન્ટ બ્લોક કરી દેવાનો મેસેજ મળ્યો.
ફોવલરની એક મિત્રએ પણ કંઇક આ પ્રકારના ફોટા ફેસબુકમાં અપલોડ કર્યા હતા જેમાં તે પોતાના બાળકને બ્રેસ્ટ ફીડિંગ કરાવી રહી હતી, ફેસબુકની ગાઇડ લાઇન અનુસાર બ્રેસ્ટફીડિંગના ફોટા અપલોડ કરવાની કોઇ મનાઇ નથી. ફેસબુક દ્વારા આ વાતની જાણકારી માંગતાં કોઇએ સીધો જવાબ આપ્યો ન હતો પરંતુ ફેસબુક પોલીસી વિશે જાણકારી આપી. ફૉવોલર ફેસબુકના આ પગલાંથી નારાજ છે અને તેનું કહેવું છે કે તે હવે ક્યારેય ફેસબુકને રિકમેંડ નહી કરે.

Fowler Instagram photo
ફૉવલર દ્વારા ઇંસ્ટ્રાગ્રામમાં શેર કરવામાં આવેલો ફોટો

-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?

Click it and Unblock the Notifications