OMG : આ સુંદર મહિલાની ઉંમર ધાર્યા કરતા બહુ વધારે છે....
ઇન્ટરનેટ પર હાલ એક મહિલા અલજ કારણોના લીધે ચર્ચામાં છે. આ મહિલાની સુંદરતા જ્યાં લોકોને ઘાયલ કરી રહી છે ત્યાં જ તેની ઉંમર જાણોને લોકો આશ્ચર્યચક્તિ થઇ જાય છે.
સોશ્યલ મીડિયા આજકાલ તમામ બાબતોમાં મહત્વનો રોલ ભજવે છે. ક્યારેક સોશ્યલ મીડિયા કોઇ વ્યક્તિને હિરો બનાવી દે છે તો ક્યારેક કોઇને ઝીરો. આ એજ સોશ્યલ મીડિયા છે જેણે ક્યારેક ચાવાળાને મોડેલ બનાવ્યો તો ક્યારેક નેપાળી શાક વેચનારી મહિલાને ફેમસ કરી દીધી હતી.
ત્યારે હાલ એક ફાર્મર લેડી સોશ્યલ મીડિયા પર લોકોની વાહવાઇ લૂંટી રહી છે. લોકોને તેની કમનીય કાળાના આશિક બની રહ્યા છે અને જ્યારે તે તેની ઉંમર વિષે જાણે છે ત્યારે તેમને માનવામાં જ નથી આવતું કે આ મહિલાની ઉંમર આ છે...

ફાર્મર લેડી
અમેરિકાના નોર્થ કેરોલિનામાં રહેતી જેનિફર કિંગ હાલ સોશ્યલ મીડિયામાં ભારે ચર્ચામાં છે. યૂ ટ્યૂબ પર તેમના વીડિયો વાયરલ થઇ રહ્યા છે. સોશ્યલ મીડિયા પર તેની હોટ તસવીરો જોઇને લોકો તેની ફિટનેસના વખાણ કરી રહ્યા છે.

ફિગરનું રાખે છે ધ્યાન
એટલું જ નહીં સામે પક્ષે પોતાના ફિગરને મેન્ટેન કરવા માટે જેનિફર પણ ભરપૂર મહેનત કરે છે. તેના વીડિયોમાં પણ તેને પોતાની ફિટનેસના રાજ જણાવ્યા છે. હથોડાથી ટાયરને વાર કરતી તો ક્યારેક ભારે ભરખમ સામાન ખેંચીને જેનિફર રાખે છે પોતાની ફિટનેસનો ખ્યાલ.

વર્ક આઉટ વીડિયો
ત્યારે જેનિફરે પોતાના કેટલાક વર્કઆઉટ વીડિયો પણ યૂટ્યૂબ પર ખૂબ વાયરલ કર્યા છે. લોકો પણ તેના આ વીડિયો ખૂબ જ શેયર કર્યા છે. વધુમાં જેનિફરે પોતાની ફિટનેસને લઇને એક યૂ ટ્યૂબ ચેનલ પણ શરૂ કરી છે. તેની ચેનલ બૈંશી મૂનને અત્યાર સુધીમાં દોઢ લાખથી પણ વધુ લોકો સબસ્ક્રાઇબ કરી ચૂક્યા છે.

70 લાખની કમાણી
એટલું જ નહીં પોતાની ચેનલ પર વીડિયો શેયર કરીને આ મહિલા વર્ષે 70 લાખ રૂપિયા કરતા વધુ કમાઇ લે છે. પણ આ તમામ વાતોને જો બાજુમાં રાખીએ અને જેનિફરની ઉંમર જણવાનો પ્રયાસ કરીએ તો તમને માનશો નહી કે જેનિફર 50 વર્ષની છે.

ઉંમરનો રાજ
નોંધનીય છે કે 50 વર્ષીય જેનિફરને જોઇને ભાગ્યેજ કોઇ માનવા તૈયાર થાય છે કે તેની ઉંમર 50 વર્ષની છે. એટલું જ નહીં પોતાને ફિટ રાખવા માટે જેનિફર રિફાઇન્ડ શુગર વાળા ફૂડ બિલકુલ નથી ખાતી. વળી તે માને છે કે ખુશ રહેવું સૌથી જરૂરી છે જો તમે ખુશ રહેશો તો તમે ફીટ પણ રહી શકશો.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ











Click it and Unblock the Notifications
