ઇન્ડિયાના ટોપ 10 સૌથી વધારે જોવાયેલા વીડિયો...
યૂટ્યૂબ દર વર્ષે સૌથી વધારે દેખાનાર વીડિયોની લિસ્ટ બહાર પાડે છે. આ વર્ષે 2013માં યૂટ્યૂબની લિસ્ટમાં ટીવી સીરિયલથી લઇને બોલિવુડ મૂવી સૌથી વધારે દેખાનાર વીડિયો લિસ્ટમાં સામેલ છે. યૂટ્યૂબ બ્લોગ અનુસાર 2013માં સૌથી વધારે દેખાનાર વીડિયોમાં ક્રિશ-3નો ઓફિશિયલ વીડિયો છે જે પ્રથમ નંબર પર આવે છે.
એ વાત ઘણી આશ્ચર્ય પમાડનાર છે કે ક્રિશ-3નું ટ્રેલર 2013ના છેલ્લા મહિનામાં લૉંચ કરવામાં આવ્યું હતું, આટલા ઓછા સમયમાં તેને ભારતમાં સૌથી વધારે લોકોએ જોયું છે. ત્યારબાદ બીજા નંબર પર આવે છે ધૂમ-3 ટીઝર જેને સૌથી વધારે લોકોએ જોયું છે.
આવો જોઇએ ટોપ 10 યૂટ્યૂબ વીડિયો જેને 2013માં સૌથી વધારે લોકોએ પસંદ કર્યું છે.
ક્રિશ-3 ઓફીશિયલ ટ્રેલર
ક્રિશ-3 ઓફીશિયલ ટ્રેલર પ્રથમ નંબરે આવે છે.
ધૂમ-3 ટીઝર
ધૂમ-3 ટીઝર બીજા સ્થાને આવે છે.
ધ વીવા
અંગ્રેજી સબટાઇટલ મુવી ધ વીવા ત્રીજા સ્થાને આવે છે.
કોમેડી નાઇટ વિથ કપિલ
લોપ્રિય શૉ કોમેડી નાઇટ વિથ કપિલ ચોથા સ્થાને આવે છે.
જેગુઆર એટેક ક્રોકોડાઇલ
આ વીડિયોમાં એક દીપડો મગર પર હુમલો કરે છે. આ એક્સક્લુઝિવ વીડિયો પાંચમાં નંબરે આવે છે.
ક્રિકેટના ઇતિહાસમાં ટોપ 10 બેસ્ટ કેચ
ક્રિકેટના ઇતિહાસમાં ટોપ 10 બેસ્ટ કેચનો વીડિયો યૂટ્યૂબની લિસ્ટમાં 6 સ્થાને આવે છે.
બીચ પર રશિયન હાવર એરક્રાફ્ટ
ગીચ બીચ પર રશિયન હાવર એરક્રાફ્ટનું લેન્ડિંગ.
રોડીઝ એક્સ ચંદીગઢ ઓડીશન
રોડીઝ એક્સનું ચંદીગઢ ખાતેનું એક ઓડીશનો પણ આ લિસ્ટમાં સમાવેશ થાય છે.
ગેગ્સ ઓફ સોશિયલ મીડિયા
ગેગ્સ ઓફ સોશિલ મીડિયા નવમાં સ્થાને.
નર્સરી રાઇસ્મ વોલ્યૂમ-3
નર્સરી રાઇસ્મ વોલ્યૂમ-3 દસમાં સ્થાને આવે છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?









Click it and Unblock the Notifications
