For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વોટ્સ અપમાં કેવી રીતે બંધ કરશો ઓટો ડાઉનલોડ

|
Google Oneindia Gujarati News

શું તમારા વોટ્સ અપમાં કોઇ પણ ઇમેજ કે વિડીયો જાતે જ ડાઉનલોડ થઇ જાય છે. તમે તે ઇમેજને ડાઉનલોડ કરવા ના માંગતા હોવ તો પણ. અને આમ વારંવાર થવાથી તમારું ઇન્ટરનેટ પણ વધુ વપરાય છે. તો આ આર્ટીકલ તમારે વાંચવો જ રહ્યો.

વોટ્સ અપ અકાઉન્ટ બનાવતી વખતે ડિફોલ્ડ ઓટો ડાઉનલોડ ઓન રહે છે. જેના કારણે મોટાભાગે આ પરેશાની થતી હોય છે. જો કે તમે આ ઓટા ડાઉનલોડના ફિચરને દૂર પણ કરી શકો છો. અને તમે તમારી પસંદગીના જ વિડિયો કે ફોટોને ડાઉનલોડ કરવાની સુવિધા મેળવી શકો છો. વધુમાં તમે તેવું પણ સેટિંગ કરી શકો છો કે જેનાથી ખાલી વાઇફાઇ ઓન હોય ત્યારે જ તમારા તમામ ફોટોને વિડિયો ડાઉનલોડ થાય.

કેવી રીતે કરશો ઓટો ડાઉનલોડ ઇનેબલ અને ડિસેબલ

1. પહેલું સ્ટેપ

1. પહેલું સ્ટેપ

પોતાના ફોનમાં વોટ્સ અપ ઓપન કરો.

2. બીજું સ્ટેપ

2. બીજું સ્ટેપ

ત્યાર પછી વોટ્સ અપના મેનું બટનમાં જાવ અને સેટિંગ ઓપશન પર ક્લિક કરો.

3. ત્રીજું સ્ટેપ

3. ત્રીજું સ્ટેપ

સેટિંગ ઓપશનમાં ગયા પછી ચેટ સેટિંગ પર ક્લિક કરો. અને મિડીયા ઓટો ડાઉનલોડ ઓપશન પસંદ કરો.

4. ચોથુ સ્ટેપ

4. ચોથુ સ્ટેપ

આમાં તમારી પાસે બે પસંદગી છે 1. When using mobile data - જેમાં તમે મોબાઇલનું ઇન્ટરનેટ વાપરતા હોવ તો કંઇ કંઇ વસ્તુને જાતે ડાઉનલોડ કરવાનું પસંદ કરશો તેની પસંદગી કરવાની રહેશે. ઉપરોક્ત બટન દબાવો તો ઓપશન દેખાશે. નો મિડિયા, ઓલ મિડિયા.જો તમે તેમાં નો મિડીયા પર ક્લિક કરશો તો તમારું મોબાઇલ ઇન્ટરનેટ ચાલુ હશે ત્યારે તમને પૂછ્યા વગર કોઇ ઇમેજ કે વિડિયો જાતે ડાઉનલોડ નહીં થાય.

5. લાસ્ટ સ્ટેપ

5. લાસ્ટ સ્ટેપ

બીજી પસંદગી 2. when connected on wi-fi- આ ઓપશનમાં તમે ઓલ મિડિયા દબાવતા તમે જ્યારે પણ વાઇ ફાઇ ઓન કરશો, તમારા તમામ ફોટો ને વિડિયો જાતે ડાઉનલોડ થઇ જશે. તમે આમાં પણ નો મિડિયા કે ખાલી ઇમેજ જેવા ઓપશન પસંદ કરી શકો છો. નો મિડિયા કરવાથી તમારે મેન્યૂઅલી એટલે કે જાતે જે તે ઇમેજ પર ક્લિક કરીને તેને ડાઉનલોડ કરવાની રહેશે.

English summary
By default, WhatsApp will automatically download images over your cellular connection to provide you with quick access to your latest photos.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X