રિસર્ચ મુજબ કેટલી મિનિટના હોવા જોઈએ શારીરિક સંબંધ, જાણો
રિસર્ચ મુજબ કેટલી મિનિટના હોવા જોઈએ શારીરિક સંબંધ, જાણો
બદલતી લાઈફસ્ટાઈલને કારણે લોકોના રોજિંદા કામકાજ પર ભારે અસર પડતી હોય ચે. હાલના સમયમાં લોક ખાવા-પીવામાં ધ્યાન નથી રાખી શકતા કે ન તો સારી રીતે ઊંઘ લઈ શકે છે. બીજી બાજુ તેમના કામનું ભારણ જ લોકોને તણાવમાં ધકેલી દે છે. ત્યારે આવી પરિસ્થિતિઓમાં લોકો શારીરિક સુખ પણ સારી રીતે નથી માણી શકતા હોતા. તો કેટલાય લોકોના મનમાં સવાલો પણ હશે કે શ્રેષ્ઠ શારીરિક સંબંધ કેટલી મિનિટ સુધી ચાલવા જોઈએ.

શ્રેષ્ઠ સમય કેટલી મિનિટનો?
કોઈપણ પ્રકારની નકારાત્મકતાના કારણે શરીર કેટલાય પ્રકારની બીમારીની લપેટમાં આવી જાય છે અને તેમાંની જ એક સમસ્યા છે શારીરિક કમજોરી. આ સમસ્યાને કારણે વ્યક્તિ સંબંધ બનાવતી વખતે પોતાના પાર્ટનરને સંપૂર્ણ ખુશી નથી આપી શકતો. કેટલાય લોકોના મનમા આ સવાલ પણ ઉઠતો હોય છે કે એક સારા શારીરિક સંબંધ કેટલો સમય હોવા જોઈએ. આ લેખના માધ્યમથી તમારા આ સવાલનો જવાબ મળી જશે.

શું કહે છે રિસર્ચ
જે સવાલ તમારા મનમાં ઉઠી રહ્યા છે તનો જવાબ જાણવા માટે અમેરિકાના હેલ્થ ડોક્ટરોએ 7590 કપલ પર શારીરિક સંબંધ બનાવવા સંબંધિત એક રિસર્ચ કર્યું. આ રિસર્ચમાં જાણવા મળ્યું કે સંબંધ બનાવવાનો યોગ્ય અને સરેરશ સમય 3 મિનિટનો છે. જો તમે આ ડ્યૂરેશન પૂરો કરો છે તો તમારી સેક્સ લાઈફ માટે બહુ સારી વાત છે.

3 મિનિટ ઓછી ચિંતાની વાત
ડૉક્ટર્સ મુજબ જો તમે 3 મિનિટ કે તેનાથી ઓછા સમય માટે જ શારીરિક સંબંધ બનાવી શકો છો તો આ ચિંતાની વાત છે. એટલું જ નહિ, શારીરિક સંબંધ બનાવવાની અવધિ જો ત્રણ મિનિટથી વધુ થઈ જાય તો પણ તમારા શરીર માટે સારું નથી. પરંતુ આ વાતનું ધ્યાન રાખો કે શારીરિક સંબંધ બનાવવાનો ફેસલો તમારા અને તમારા પાર્ટનરનો છે અને તેની અવધિ કેટલી લાંબી હશે તે તમારા બંનેના સંબંધના ઉંડાણ પર નિર્ભર કરે છે.

ડૉક્ટરની સલાહ લો
તમે કદાચ આ વાતથી પરિચિત હશો કે શારીરિક કમજોરી અને માનસિક તણાવને કારણે લોકો ઈન્ટિમેટ પળોને યોગ્ય રીત એન્જોય નથી કરી શકતા. જો ત્રણ મિનિટથી ઓછા સમય સુધી તમે શારીરિક સંબંધ બનાવી શકો છો તો તમારે તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું બહુ જરૂરી છે. આ સ્થિતિમાં તમારે ડૉક્ટરની પણ સલાહ લેવી જોઈએ.












Click it and Unblock the Notifications
