દુનિયાના કયા દેશમાં સૌથી વધુ જોવાય છે એડલ્ટ ફિલ્મો? જાણો લિસ્ટમાં ભારત ક્યાં?
ઈન્ટરનેટ આવતા દુનિયા નાની થઈ દઈ છે અને હવે એક આંગળીના ટેરવે દુનિયાભરની વસ્તુઓને એક્સેસ કરી શકાય છે. ઈન્ટરનેટે માહિતી સાથે સાથે એડલ્ટ ફિલ્મો સુધી પણ લોકોની પહોંચ વધારી દીધી છે.
હવે દુનિયાભરમાં લોકો આસાનીથી એડલ્ટ ફિલ્મોને એક્સેસ કરી શકે છે. ઈન્ટરનેટ આવતા પોર્ન ફિલ્મો બનાવવા અને જોવામાં ભારે ઉછાળો આવ્યો છે.

તમને જાણીને નવાઈ લાગશે કે પોર્નોગ્રાફીના મૂળ એટલા ઊંડા છે કે ઈન્ટરનેટ દ્વારા દરેક ઘર સુધી પહોંચી ગઈ છે. દુનિયામાં 11 થી 16 વર્ષની વયના 53 ટકા યુવાનો તેનાથી પ્રભાવિત છે. ભારત પણ આ મામલે પાછળ નથી. જણાવી દઈએ કે, પોર્ન ફિલ્મો જોનારા વિશ્વના ટોપ 30 દેશોમાં ભારતનું નામ પણ સામેલ છે.
ફિલિપાઇન્સ
2023 માં ફિલિપાઇન્સ વિશ્વમાં સૌથી વધુ પોર્ન જોનારા દેશોની યાદીમાં ટોચ પર હતું. પોર્નહબના એક રિસર્ચ અનુસાર, ફિલિપિયન્સોએ 2021માં અન્ય દેશોના લોકોની સરખામણીમાં સૌથી વધુ પોર્ન ફિલ્મો જોઈ. અહીં લોકો જાપાન, ફ્રાન્સ, નેધરલેન્ડ, યુક્રેનના લોકો કરતાં પોર્ન જોવામાં વધુ સમય પસાર કરે છે. અહીંના લોકો ઈન્ટરનેટની એક વિઝિટ દરમિયાન સરેરાશ 11 મિનિટ 31 સેકન્ડ સુધી પોર્ન ફિલ્મો જુએ છે.
પોલેન્ડ
2023માં પોર્ન ફિલ્મો જોવાના મામલે પોલેન્ડ વિશ્વના ટોપ 30 દેશોમાં બીજા સ્થાને હતું. અહીં સપ્ટેમ્બર 1998માં કાયદામાં ફેરફાર કરીને પોર્નોગ્રાફીને કાયદેસર બનાવવામાં આવી છે. જો કે, 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને બતાવવુ ગેરકાયદેસર છે. આ સિવાય હિંસા અને બળાત્કારના દ્રશ્યો સાથે પોર્ન ફિલ્મ બનાવવી પણ ગેરકાયદેસર છે.
ભારત
2023ના ડેટા અનુસાર, પોર્ન ફિલ્મો જોનારા વિશ્વના ટોપ 30 દેશોમાં ભારત ત્રીજા સ્થાને છે. ઘણા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ભારતમાં વધતા જાતીય ગુનાઓ પાછળ પોર્નોગ્રાફી મુખ્ય કારણ છે અને 18 વર્ષથી ઓછી ઉંમરના ઘણા લોકો તેનો ભોગ બને છે. ભારત સરકારે પણ તેના IT કાયદામાં ફેરફાર કરીને પોર્નોગ્રાફી સામે પગલાં લીધાં છે.
અમેરિકા
પોર્નહબ દ્વારા 2024માં તેની વેબસાઈટ પર કરવામાં આવેલા અભ્યાસ અનુસાર, પોર્ન જોવાના મામલે અમેરિકનો સૌથી વધુ હતા. અમેરિકાના લોકોએ પોર્નહબ સાઇટની સૌથી વધુ મુલાકાત લીધી. અહીં સાઇટની મુલાકાત લેનારા લોકોની સંખ્યા 3,171 મિલિયન હતી.
આ પછી ઇન્ડોનેશિયામાં 765 મિલિયન લોકોએ પોર્નહબ સાઇટની મુલાકાત લીધી. આ પછી બ્રાઝિલ, ફ્રાન્સ, ફિલિપાઈન્સ, જાપાન અને કેનેડાના લોકો હતા. આ યાદીમાં ભારત 9મા નંબરે હતું, જ્યાં 284 મિલિયન લોકોએ પોર્નહબની સાઇટની મુલાકાત લીધી.












Click it and Unblock the Notifications
