Dark Pics: અર્થ આવરમાં કંઇક આ રીતે કરાયું પૃથ્વીનું સન્માન
નવી દિલ્હી, 30 માર્ચ: દુનિયાભરના દેશોએ એકવાર ફરી સાબિત કરી દીધું છે કે જ્યારે પૃથ્વીની વાત આવશે ત્યારે અમે સૌ એક થઇ જઇશું. શનિવારે અર્થ આવર દરમિયાન કંઇક એવું જ દ્રશ્ય જોવા મળ્યું જ્યારે લગભગ તમામ શહેરોમાં પૃથ્વીને સન્માન આપવા માટે બત્તીઓને ગુલ કરી દેવામાં આવી હતી.
આવો એક નજર કરીએ અર્થ આવરની તસવીરી ઝલક પર...

વૉલેંટિયર્સે સળગાવી ફાનસ
એક સંગઠનના કાર્યકર્તાઓએ અર્થ આવર દરમિયાન કંઇ આ પ્રકારે ફાનસ સળગાવી હતી.

દિલ્હીમાં અર્થ આવર
અર્થ આવર પહેલા દિલ્હીની ઘણી ઇમારતોમાં કંઇક આ પ્રકારે અંધારપટ છવાઇ ગયો.

દિલ્હીમાં અર્થ આવર
અર્થ આવર દરમિયાન દિલ્હીની ઘણી ઇમારતો કંઇક આ પ્રકારે અંધારામાં છૂપાઇ ગઇ.

અર્થ આવર દરમિયાન રાષ્ટ્રપતિ ભવન
શનિવારના રોજ અર્થ આવર દરમિયાન રાષ્ટ્રપતિ ભવન ગઇ આવું દેખાતું હતું.

અર્થ આવર દરમિયાન હાવડા બ્રિઝ
કોલકાતામાં હાવડા બ્રિજ અર્થ આવર દરમિયાન

મુંબઇમાં અર્થ આવર
મુંબઇમાં અર્થ આવર દરમિયાન સીએસટી રેલવે સ્ટેશન.

અર્થ આવર જાગૃકતા અભિયાન
પટિયાલામાં અર્થ આવર દરમિયાન જાગૃકતા અભિયાન કંઇક આ પ્રકારે ચલાવવામાં આવ્યું હતું.

અર્થ આવર દરમિયાન રવિના ટંડન
અર્થ આવર દરમિયાન રવીના ટંડને લાઇટ ઓફ કરવાનું આહ્વાન કર્યું.

સિંગાપુર અર્થ આવર દરમિયાન
સિંગાપુરમાં અર્થ આવર પહેલા કંઇ આવો નજારો જોવા મળ્યો હતો.

લંડનમાં અર્થ આવર
લંડનમાં પાર્લિયામેન્ટ હાઉસ અર્થ આવર દરમિયાન કંઇ આવું જોવા મળ્યું હતું.

વૉલેંટિયર્સે સળગાવી ફાનસટ
એક સંગઠનના કાર્યકર્તાઓએ અર્થ આવર દરમિયાન કંઇક આ પ્રકારે ફાનસ સળગાવી હતી.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના











Click it and Unblock the Notifications
