For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તેલંગાણા પહેલા કયા રાજ્યોને મળી અલગ રાજ્યની માન્યતા?

|
Google Oneindia Gujarati News

આજે તેલંગાણાને કાયદેસર રીતે અલગ રાજ્યની માન્યતા મળી ગઇ છે. તેલંગાણા રાજ્યના પ્રથમ મુખ્યપ્રધાન તરીકે તેલંગાણા રાષ્ટ્ર સમિતીના વડા ચંદ્રશેખર રાવે શપથ લીધા છે. તેલંગાણા ભારતનું 29મુ રાજ્ય બન્યું છે. આ પહેલા ભારતમાં કયા કયા રાજ્યોને અલગ રાજ્યની માન્યતા મળી અને ક્યારે મળી તે આવો જાણીએ.

પંજાબ

પંજાબ

1 નવેમ્બર, 1966
પાટનગર - ચંદીગઢ
જિલ્લા - 22
વિસ્તાર - 50,362 km2 (19,445 sq mi)
વસતી - 27,704,236 (2011ની વસતી ગણતરી મુજબ)

હરિયાણા

હરિયાણા

1 નવેમ્બર, 1966
પાટનગર - ચંદીગઢ
જિલ્લા - 21
વિસ્તાર - 44,212 km2 (17,070 sq mi)
વસતી - 25,353,081 (2011ની વસતી ગણતરી મુજબ)

હિમાચલ પ્રદેશ

હિમાચલ પ્રદેશ

25 જાન્યુઆરી, 1971
પાટનગર - શિમલા
જિલ્લા - 12
વિસ્તાર - 55,673 km2 (21,495 sq mi)
વસતી - 6,856,509 (2011ની વસતી ગણતરી મુજબ)

નાગાલેન્ડ

નાગાલેન્ડ

1 ડિસેમ્બર, 1963
પાટનગર - દીમાપુર
જિલ્લા - 11
વિસ્તાર - 16,579 km2 (6,401 sq mi)
વસતી - 1,980,602 (2011ની વસતી ગણતરી મુજબ)

મિઝોરમ

મિઝોરમ

20 ફેબ્રુઆરી, 1987
પાટનગર - ઐઝવાલ
જિલ્લા - 8
વિસ્તાર - 21,081 km2 (8,139 sq mi)
વસતી - 1,091,014 (2011ની વસતી ગણતરી મુજબ)

મેઘાલય

મેઘાલય

21 જાન્યુઆરી, 1972
પાટનગર - શિલોંગ
જિલ્લા - 11
વિસ્તાર - 22,429 km2 (8,660 sq mi)
વસતી - 2,964,007 (2011ની વસતી ગણતરી મુજબ)

અરુણાચલ પ્રદેશ

અરુણાચલ પ્રદેશ

20 ફેબ્રુઆરી, 1987
પાટનગર - ઇટાનગર
જિલ્લા - 17
વિસ્તાર - 83,743 km2 (32,333 sq mi)
વસતી - 1,382,611 (2011ની વસતી ગણતરી મુજબ)

મણિપુર

મણિપુર

21 જાન્યુઆરી, 1972
પાટનગર - ઇમ્ફાલ
જિલ્લા - 9
વિસ્તાર - 22,327 km2 (8,621 sq mi)
વસતી - 2,721,756 (2011ની વસતી ગણતરી મુજબ)

ત્રિપુરા

ત્રિપુરા

21 જાન્યુઆરી, 1972
પાટનગર - અગરતલા
જિલ્લા - 8
વિસ્તાર - 10,491.69 km2 (4,050.86 sq mi)
વસતી - 3,671,032 (2011ની વસતી ગણતરી મુજબ)

સિક્કિમ

સિક્કિમ

16 મે, 1975
પાટનગર - ગંગટોક
જિલ્લા - 4
વિસ્તાર - 7,096 km2 (2,740 sq mi)
વસતી - 6,10,577 (2011ની વસતી ગણતરી મુજબ)

છત્તીસગઢ

છત્તીસગઢ

1 નવેમ્બર, 2000
પાટનગર - રાયપુર
જિલ્લા - 27
વિસ્તાર - 135,194.5 km2 (52,198.9 sq mi)
વસતી - 25,545,198(2011ની વસતી ગણતરી મુજબ)

ઝારખંડ

ઝારખંડ

15 નવેમ્બર, 2000
પાટનગર - રાંચી
જિલ્લા -
વિસ્તાર - 79,714 km2 (30,778 sq mi)
વસતી - 32,988,134(2011ની વસતી ગણતરી મુજબ)

ઉત્તરાખંડ

ઉત્તરાખંડ

9 નવેમ્બર, 2000
પાટનગર - દહેરાદૂન
જિલ્લા - 13
વિસ્તાર - 53,484 km2 (20,650 sq mi)
વસતી - 10,116,752(2011ની વસતી ગણતરી મુજબ)

અલગ રાજ્યો બનવાની કતારમાં કોણ છે?

અલગ રાજ્યો બનવાની કતારમાં કોણ છે?

વિદર્ભ, મરાઠવાડા, બુંદેલખંડ, પૂર્વાંચલ, અવધ, પશ્ચિમ પ્રદેશ, બોડોલેન્ડ

અલગ થશે તો ફાયદો?

અલગ થશે તો ફાયદો?

હજી જેમને અલગ રાજ્ય મળવાની માગ છે તેમાં હૈદરાબાદ-કર્ણાટક, સૌરાષ્ટ્ર-કચ્છ, જમ્મુ-લદ્દાખનો સમાવેશ થાય છે. પ્રશ્ન એ છે કે અલગ રાજ્યની માન્યતા મળ્યા બાદ એ પ્રદેશોને વાસ્તવમાં ફાયદો થાય છે ખરો?

ભારતમાં અલગ રાજ્યોની માન્યતા

English summary
Indian states who fight to get recognition as new state.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X