બિહારનું બદનામ શહેર જ્યાં ગ્રાહકોની રાહ જુએ છે સેક્સ વર્કર
બિહારના મુજફ્ફૂરપુર ના ચતાર્ભુજ સ્થાન દેહવ્યાપાર ના ધંધા માટે આખા બિહારમાં બદનામ છે. અહી રાજ્યનો સૌથી મોટા દેહવ્યાપાર નું બજાર લાગે છે. અહી બધી જ સેક્સ વર્કરને નાચવા અને ગાવાની છુટ આપવામાં આવી છે. પરંતુ નાચવા અને ગાવાની આડમાં અહી દેહવ્યાપાર પણ ચાલે છે. (Read More At: પત્નીઓ માટે ગ્રાહક લઇને આવે છે પતિ, ફિગર પર લાગે છે બોલી )
ચતાર્ભુજ સ્થાનનો ઈતિહાસ:
મુજફ્ફૂરપુર ના ચતાર્ભુજ સ્થાનનો ઈતિહાસ સદીઓ જુનો છે. એ કહી લો કે ચતાર્ભુજ સ્થાન મુગલકાલ થી અહી છે. ભારત અને નેપાળની સીમા પાસે પડતા આ સ્થાનનું નામ ચતાર્ભુજ મંદિરના નામ પર રાખવામાં આવ્યું હતું.
જુના જમાનામાં અહી કામ કરવાવાળી મહિલાઓને શિવદાસી કહેવામાં આવતી હતી. ચતાર્ભુજ સ્થાનમાં દેહવ્યાપાર કરીને પોતાનું જીવન ચલાવવા વાળી હજારો મહિલાઓ છે. જેમની રોજની કમાણી 10 રૂપિયાથી લઈને 1000 સુધીની હોઈ છે. અહી વસેલા પરિવારો પારંપરિક રોજી રોટી જ દેહવ્યાપાર છે.

દેહવ્યાપાર
ચતાર્ભુજ સ્થાનની ગલીઓમાં રહેવાવાળા બાળકો ભણી ગણીને આગળ વધવા માંગે છે. પરંતુ તેમના માં-બાપ જબરજસ્તી તેમને આ ધંધામાં ધકેલવા માંગે છે.

ગ્રાહકોની રાહ
બાળકોની આંખ ખુલતા જ તેઓ તેમની માં અને બહેનો ને ઘરની બહાર ગ્રાહકોની રાહ જોતા જુએ છે.

ગ્રાહકોની રાહ
નાના બાળકોને તો દારુની સ્મેલ અને યોનસંબધ જેવી બાબતો સાથે રોજનો સંબધ થઇ ચુક્યો છે. મહિલાઓ સવાર પડતા જ લિપસ્ટીક લગાવીને ગ્રાહકોની રાહ જુએ છે.

દેહવ્યાપાર
મહોલ્લામાં ઘરની બહાર જ મોટા મોટા અક્ષરોમાં બોર્ડ લગાવેલું હોઈ છે કે દેહવ્યાપાર કરવા માટે 13 વર્ષથી લઈને 33 વર્ષની મહિલાઓ મળી રહશે.

દેહવ્યાપાર
અહી રહેતી 30 થી 40% બાળકીઓએ પણ સ્વીકાર કર્યો કે જરૂરત પડવા પર તેમને પણ દેહવ્યાપાર કરવો પડે છે.

દેહવ્યાપાર
કેટલીક એવી પણ બાળકીઓ છે જેમના માં બાપ તેમને દેહવ્યાપાર માં નથી ધકેલતા.

એક સર્વે મુજબ
એક સર્વે મુજબ અસમ, બંગાળ, નેપાળ અને ઉત્તરપ્રદેશ થી છોકરીઓને પટાવીને લાવવામાં આવે છે અને ત્યારબાદ તેમની પાસે જબરજસ્તી દેહવ્યાપાર કરાવવામાં આવે છે.

એઇડ્સ જેવી ખતરનાક બિમારી
હાલમાં જ અહી કામ કરતી બાળકીઓમાંથી 3 માં એચઆઈવી ના વાયરસ મળી આવ્યા. એઇડ્સ જેવી ખતરનાક બિમારીથી બચવા માટે આ લોકો પાસે કોઈ જ ખાસ ઉપાય નથી.

બિહાર
બિહારના ગયા, મુંગેર અને ભાગલપુરમાં પણ બદનામ મોહલ્લા છે.

દેહવ્યાપાર
અહી રોજ દિવસમાં પણ છોકરીઓ દેહવ્યાપાર કરવા માટે મજબુર છે. પરંતુ આ હાલત પર કોઈ જ રોક લગાવવા તૈયાર નથી.

દેહવ્યાપાર
ખાલી બિહાર જ નહી પરંતુ દુનિયાભરમાં દેહવ્યાપાર આજે ખુબ જ મોટું માર્કેટ બની ચુક્યું છે.

દેહવ્યાપાર
દેહવ્યાપાર માટે માસૂમ બાળકોને ખરીદવા અને વેચવામાં આવે છે.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો








Click it and Unblock the Notifications
