For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો શું થાય છે જ્યારે ફડકે છે તમારા શરીરના અંગો!

|
Google Oneindia Gujarati News

[જ્યોતિષાચાર્ય પં. અનૂજ કે. શુક્લ] પ્રકૃતિના પાંચ તત્વોના મિશ્રણથી નિર્મિત આપણું શરીર એક સૂચક યંત્ર છે. જો આપણે આપણા મનને કેન્દ્રીત અને સંયમિત રાખીએ તો જીવનમાં ઘટનારી પ્રત્યેક ઘટના શુભ કે અશુભની સૂચના આપણને આપણા શરીરના માધ્યમથી પ્રાપ્ત થઇ શકે છે.

જ્યારે આપણે બિમાર પડવાના હોઇએ ત્યારે કેટલાક સમય પહેલા જ આપણા શરીરમાં શિથિલતા, આળસ અને થાક અનુભવવા લાગે છે. પરંતુ ભાગમભાગ જિંદગીના કારણે શરીરના આ સંકેતોને આપણે નજરઅંદાજ કરી દઇએ છીએ જેનું પરિણામ આપણે ભોગવવું પડે છે.

એવી જ રીતે કોઇ સંકટ આવવાનું હોય છે તેના પહેલા શરીર એ વાતના સંકેત આપી દે છે કે આપણે સાવધાન થઇ જઇએ. કેટલીકવાર શરીરના અંગો ખુબ જ ફડકવા લાગે છે પરંતુ આપણને તેનું પરિણામ ખબર નથી હોતી. અમે આપને એ જણાવી રહ્યા છીએ કે શરીરના કયા અંગોના ફડકવાથી શું થાય છે અથવા તો શું પરિણામ આવી શકે છે. ગ્રંથો અનુસાર સ્ત્રીનો ડાબો અંગ અને પુરુષનો જમણા અંગનું ફડકવું અશુભ માનવામાં આવે છે.

અમે આજે આપને બતાવીશું કે કયા અંગના ફડકવાથી શું થવાની આશંકા અથવા સંભાવના હોય છે. દરેક સંભાવવનાને જાણો તસવીર સાથે...

ડાબી આંખ ફડકતા

ડાબી આંખ ફડકતા

જો કોઇ વ્યક્તિની ડાબી આંખ ફડકી રહી છે તો સમજવું જોઇએ કે તેના પરિવારના કોઇ સદસ્ય અથવા ખુદને કોઇ મોટી બીમારી આવી શકે છે.

જમણી આંખ ફડકતા

જમણી આંખ ફડકતા

જમણી આંખ ફડકતા કોઇ શુભ સમાચાર મળી શકે છે.

માથું ફડકતા

માથું ફડકતા

માથાના ફડકવાથી વ્યક્તિને લાભ મળે છે.

માથાની બંને બાજુ

માથાની બંને બાજુ

જો માથાની બંને બાજુથી ફડકે તો સમજવું કે ધનની પ્રાપ્તી થઇ શકે છે.

માથાનો જમણો ભાગ

માથાનો જમણો ભાગ

માથાનો જમણો ભાગ ફડકવાથી વિદેશ યાત્રા કરવાની સારી તક પ્રાપ્ત થઇ શકે છે.

માથાનો ડાબો ભાગ

માથાનો ડાબો ભાગ

જો માથાનો ડાબો ભાગ જો ફડકે તો દૂરની યાત્રાથી આર્થિક લાભ થઇ શકે છે.

કપાળ

કપાળ

કપાળનું ફડકવું એ વાતનું સૂચક છે કે આપ વિદેશ યાત્રા કરી શકો છો.

જમણી કાનપટ્ટી

જમણી કાનપટ્ટી

જો જમણા કાનનો ભાગ ફડકે તો આપ જે કાર્ય કરવા જઇ રહ્યા છો તેમાં આપને સફળતા પ્રાપ્ત થશે.

ડાબી કાનપટ્ટી

ડાબી કાનપટ્ટી

જો ડાબી કાનપટ્ટી ફડકે તો આપકી કોઇ મનોકામના પૂર્ણ થવાની છે.

ગળુ

ગળુ

ગળુ ફડકે તો આપ ધન કમાવવા માટે વિદેશયાત્રા પર જઇ શકો છો.

જમણો કાન

જમણો કાન

જો કોઇનો જમણો કાન ફડકે તો કોઇ શુભ સમાચાર પ્રાપ્ત થવાના છે, તેવું સમજવું.

ડાબો કાન

ડાબો કાન

જો ડાબો કાન ફડકે તો પ્રતિષ્ઠિત વ્યક્તિઓ સાથે મુલાકાત થશે.

કાનની પાછળનો ભાગ

કાનની પાછળનો ભાગ

કાનનો પાછળનો ભાગ ફડકે તો વ્યક્તિના મિત્રોથી અપમાન મળી શકે છે.

જમણો ગાલ

જમણો ગાલ

જો આપનો ડાબો ગાલ ફડકે તો સ્વાસ્થ્યમાં સુધાર ખૂબ જ મોડો થશે.

ડાબો ગાલ

ડાબો ગાલ

ડાબો ગાલ ફડકવાથી પ્રસન્નતાના કાર્યોમાં વિઘ્નો આવવાની શક્યતા છે.

બંને ગાલ

બંને ગાલ

જો બંને ગાલ એક સાથે ફડકે તો સમજવું કે ક્યાકથી આર્થિક લાભ થવાનો છે.

નાક

નાક

નાક ફડકવાથી ધનલાભ થશે.

નાકનો જમણો ભાગ

નાકનો જમણો ભાગ

જો નાકનો જમણો ભાગ ફડકશે તો કોઇની સાથે ઝઘડો થઇ શકે છે.

નાકનો ડાબો ભાગ

નાકનો ડાબો ભાગ

નાકનો ડાબો ભાગ ફડકવાથી પ્રસિદ્ધિ અને ધનની પ્રાપ્તી રહેશે.

નાકની ટોચ

નાકની ટોચ

જો નાકની ટોચ ફડકે તો આપ કોઇ પણ મુશ્કેલીમાં ફસાવાના છો.

નાકની બંને બાજુ

નાકની બંને બાજુ

નાકના બંને બાજુએ ફડકે તો ધનની પ્રાપ્તિ તથા સમાજમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે.

ઉપરાના હોટ

ઉપરાના હોટ

હોટનો ઉપરનો ભાગ ફડકે તો દુશ્મનોનું શમન થશે.

નીચેનો હોટ

નીચેનો હોટ

જો નીચેનો હોટ ફડકે તો સમજવું કોઇ મિત્રનું આગમન થવાનું છે.

બંને હોટ

બંને હોટ

જો બંને હોટ ફડકે તો પદ, પ્રતિષ્ઠા અને ધનની પ્રાપ્તિ થવાની છે.

જમણો ખભો

જમણો ખભો

જો કોઇનો જમણો ખભો ફડકે છે તો અધિકાર અને સાહસમાં વૃદ્ધિ થશે.

ડાબો ખભો

ડાબો ખભો

ડાબો ખભો ફડકવાથી સમજવું જોઇએ કે આપની કોઇ મનોકામના પૂર્ણ થવાની છે.

જમણી ભુજા

જમણી ભુજા

જો જમણી ભુજા ફડકે તો ધન, યશ સમ્માન મળવાનું છે.

ડાબી ભજા

ડાબી ભજા

જો આપની ડાબી ભુજા ફડકે તો સમજવું કે ખોવાયેલી વસ્તુ પાછી મળી જશે.

બંને ખભા

બંને ખભા

જો તમારા બંને ખભા ફડકે તો સમજવું કે કોઇની સાથે ઝઘડાની પ્રબળ સંભાવના હોય છે.

English summary
Know What happen when your body part vibrate.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X