• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ડાન્સના માધ્યમથી શીખો જીંદગીના આ 5 અનમોલ બોધપાઠ

By Kumar Dushyant
|

જ્યારે હું વર્ષનો હતો ત્યારથી જ મને ડાન્સનો ખૂબ શોખ હતો. સમય જતાં મેં બાસ્કેટબોલ, સોસર અને વિવિધ પ્રકારની રમતો રમી પરંતુ હંમેશા મને લાગતું હતું કે ડાન્સ પ્રત્યે એક ખાસ લગાવ રહ્યો. લગભગ ચાર વર્ષ બાદ નૃત્ય શીખતાં મને કંઇક એવો અહેસાસ થાય છે કે જાણે મેં તેના સાથે જોડાઇને ના ફક્ત અનુશાસન જ શિખ્યું છે પરંતુ મારો જીવવાનો દ્રષ્ટિકોણ પણ બદલાઇ ગયો.

મેં મારા ડાન્સના માધ્યમથી જીંદગીના ઘણા મહત્વપૂર્ણ બોધપાઠ શીખ્યા છે. જો તમે પણ કોઇ પણ પ્રકારનું નૃત્ય કરવાના શોખીન છો, તો તેમાં ખચકાવવાની કોઇ વાત નથી કે તમે કેવા દેખાવ છો કે પછી તમે બીજી વસ્તુમાં સારા છો કે નહી. તમને તમારા ઉપર ગર્વ હોવો જોઇએ અને પોતાનાથી ખુશ રહેવું જોઇએ. હું સ્ટૂડિયોમાં ડાન્સ કરતી વખતે જીંદગીના 5 મહત્વપૂર્ણ બોધપાઠ શીખ્યા છે, જેને હું તમારી સાથે વહેંચવા માંગુ છું.

જીંદગીમાં દરેક વસ્તું નિયંત્રિત કરવી પડે છે

જીંદગીમાં દરેક વસ્તું નિયંત્રિત કરવી પડે છે

જ્યારે હું ડાન્સ કરતો હતો, હું મારી જાતને નિયંત્રિત કરી શકું છું! મારી દુનિયાભરની ચિંતાઓ જાણે તે સમયે ગાયબ થઇ જાય છે અને જ્યારે મારું નૃત્ય ખતમ થઇ જાય છે, ત્યારે મને એવું મહેસુસ થાય છે કે મારી જીંદગીની બધી સમસ્યાઓ ખતમ થઇ ગઇ હોય. બની શકે કે મારો આખો દિવસ કે પછી અઠવાડિયું ખરાબ વિત્યું હોય, પરંતુ નૃત્ય કરતી કર્યા પછી મને સારો અનુભવ થાય છે.

પર્ફેક્શનિસ્મ એક ચાવી છે

પર્ફેક્શનિસ્મ એક ચાવી છે

જો તમારે કોઇપણ વસ્તુ પૂર્ણરૂપે જોઇએ તો તમે તેમાં દગાબાજી કરી શકતા નથી. ડાન્સર્સને એક જ કોરિયોગ્રાફી સતત કરવી પડે છે કારણ કે તેમને સ્ટેજ પર પરફેક્ટ દેખાવવાનું હોય છે. જો તમે અભ્યાસ કરતી વખતે ભારપૂર્વક પુરી મહેનત સાથે નાચશો નહી, તો તમે છેલ્લા દિવસે પણ કશું કરી શકશો નહી. તમે જીંદગીમાં આળસુ હોઇ ન શકો. જીંદગીમાં સફળતા મેળવવા માટે તમે તમારે પુરી મહેનત કરવી જ પડશે.

ખરાબ દિવસોમાંથી શિખામણ લો

ખરાબ દિવસોમાંથી શિખામણ લો

જો તમારો ડાન્સ ઇંસ્ટ્રક્ટર કે કોરિયોગ્રાફર તમારા પર બૂમો પાડતો નથી, તો સમજી લો કે શિખવાડવા માટે તમને યોગ્ય માણસ મળ્યો નથી. એ વાતની ક્યારેય ફરિયાદ ન કરો કે તમારો ડાન્સ ટીચર તમારી સાથે કઠોર વ્યવહાર કરે છે, તેનો અર્થ સ્પષ્ટ હોય છે કે તે તમને એક મોટા ડાન્સરના રૂપમાં જોવા માંગે છે અને તે તમારી ચિંતા કરે છે. તમે તે વ્યક્તિનો આભાર ત્યારે વ્યક્ત કરશો જ્યારે તમે ખરેખર એક મોટા માણસ બની ગયા હશો.

શીખો અને બીજાને શિખવાડો

શીખો અને બીજાને શિખવાડો

આ ફિલ્ડમાં તમને એવા લોકો પણ મળશે જે તમારા કરતાં વધુ અનુભવી હશે. જેને જોઇને તમે તમને તમારા ટેલેન્ટ પર શંકા થવા લાગશે. પરંતુ તેમાં સૌથી જરૂરી વાત એ છે કે તમારે હંમેશા વધુ સારું કરવાની ઇચ્છા રાખવી પડશે. બીજી તરફ તમને કેટલાક એવા પણ લોકો મળશે જે તમારા કરતાં ઓછા અનુભવી હશે, તમે તેમની આ કામમાં મદદ કરી શકો છો અને તેમને આગળ વધારવા પ્રોત્સાહન પણ આપી શકો છો.

પોતાની જાતને સૌથી વધુ પ્રેમ કરો

પોતાની જાતને સૌથી વધુ પ્રેમ કરો

મેં મારા કેરિયરમાં એવી ઘણી છોકરીઓને પણ જોઇએ છે જે વજન ઓછું ન કરી શકવાના દબાણના લીધે બેલેટને અલવિદા કરી ચૂકી છે. ડાન્સમાં કોઇ પ્રોપર સાઇઝ હોતી નથી. તમને અહીંયા તમારા કરતાં લાંબી, નાની, મોટી અથવા પછી પતળી છોકરીઓ મળશે. એટલા માટે પોતાની જાતને અને પોતાના શરીરને પ્રેમ કરતાં આવડવું જોઇએ. આ ડાન્સને શીખતી વખતે અંદર છુપાયેલા આત્મ સન્માનને બહાર લાવીને તેને એક નવો આકાર આપી શકો છો, પરંતુ આ ફક્ત તમારા સકારાત્મક દ્રષ્ટિકોણ પર ટકેલું છે.

English summary
Growing up, I tried basketball, soccer and several other sports, but dance is the only one I ever stuck with. After finally getting back into it, after almost four years, I feel like a huge void in my life is filled. You learn so much more than just discipline and routine by being a dancer.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more