For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોનસૂન સેલ: આ સપ્તાહની બેસ્ટ 10 ઓફર આ રહી...

|
Google Oneindia Gujarati News

[વનઇન્ડિયા કૂપન્સ] વર્ષાઋતુ આવતા જ માર્કેટમાં સેલના બોર્ડ લાગી જાય છે. જોકે આ બોર્ડ હાલમાં ઓનલાઇન બજારમાં પણ લાગી ચુક્યું છે. હા, ઘણી એવી વેબસાઇટ છે જેવી કે ફ્લિપકાર્ટ, જેબોંગ, મિંત્રા, એમેઝોન, વગેરેમાં મોનસૂન સેલ ચાલી રહ્યો છે.

સેલનો ફાયદો તો આપને સીધો ઓનલાઇન શોપિંગ કરતી વખતે જ મળશે, પરંતુ જો ડબલ ફાયદો ઉઠાવવો હોય તો આપ વનઇન્ડિયા કૂપન લઇને સાઇટ પર જાવ. કૂપન કોડ નાખ્યા બાદ આપ મેળવી શકશો આકર્ષક છૂટ.

વઇન્ડિયાએ કૂપોનેશનની સાથે ટાઇઅપ કર્યું છે. આ કૂપન જેબોંગ, મિંત્રા, ફૂડપાંડા, ફર્સ્ટક્રાઇ, ઇબે, અમેઝોન, ફ્લિપકાર્ટ, સ્નેપડીલ, વગેરે સહિત તમામ સાઇટો પર ચાલશે. આપ તેના દ્વારા ઇલેક્ટ્રોનિક્સ આઇટમ, કપડા, પુસ્તકો, બેગ, શૂઝ, ગ્રોસરી વગેરેની ખરીદી કરી શકો, એ પણ સસ્તા ભાવમાં અને એમાં પણ આપને મળશે ડિસ્કાઉન્ટ.

આ સપ્તાહની ઓફર આ પ્રમાણે છે...

પેટીએમ કૂપન્સ

પેટીએમ કૂપન્સ

ફેશન અને લાઇફસ્ટાઇલ પર મેળવો 25 ટકા સુધી છૂટ... અહીં ક્લિક કરો

સ્નેપડીલ કૂપન્સ

સ્નેપડીલ કૂપન્સ

સ્નેપડીલ પર મેળવો 50 ટકા જેટલી છૂટ...અહીં ક્લિક કરો

ફ્લિપકાર્ટ કૂપન્સ

ફ્લિપકાર્ટ કૂપન્સ

મહિલાઓના ફેશન પ્રોડક્ટ પર મેળવો 90 ટકા સુધીની છૂટ

વનઇન્ડિયા રિચાર્જ

વનઇન્ડિયા રિચાર્જ

મોબાઇલ, ડીટીએચ, ડેટાકાર્ડ પર સ્પેશિયલ ઓફર...અહીં ક્લિક કરો

મેક માય ટ્રીપ કૂપન્સ

મેક માય ટ્રીપ કૂપન્સ

આ મોનસૂનમાં પ્રવાસનું આયોજન કરો અને મેળવો રૂપિયા 2000ની છૂટ.. અહીં ક્લિક કરો...

જેબોંગ કૂપન્સ

જેબોંગ કૂપન્સ

મેળવો 50 ટકા ઓફ + એક્સ્ટ્રા 20 ટકા, શોપિંગમાં છૂટ મેળવવા અહીં ક્લિક કરો...

એમેઝોન કૂપન્સ

એમેઝોન કૂપન્સ

એમેઝોન પર મેળવો 60 ટકા સુધીની છૂટ..

હેલ્થકાર્ટ કૂપન્સ

હેલ્થકાર્ટ કૂપન્સ

50 ટકાથી પણ વધારેની મેળવો છૂટ.. અહીં ક્લિક કરો...

ફૂડપાંડા

ફૂડપાંડા

ફૂડપાંડા પર મેળવો 40 ટકાની છૂટ...

બેબીઓય કૂપન

બેબીઓય કૂપન

મેળવો 1299 રૂપિયાની ખરીદી પર 400 રૂપિયા સુધીની બચત...

English summary
The Monsoon is upon us and Oneindia Coupons brings the Top 10 free coupons for this amazing season.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X