ઓગષ્ટ 2013ના જ્યોતિષ કેલેન્ડરમાં જુઓ લકી ડેટ

ઘરે લગાવેલા કેલેન્ડરમાં તમે તારીખ, દિવસ, તહેવાર કે રજા જરૂર જોતાં હશો. ક્યારેક ને ક્યારેક તમે વિચાર્યું હશે કે એક કેલેન્ડર એવું જોય જે તમને બતાવે કે આજનો દિવસ કેવો રહેશે. તો અમે તમારા લાવ્યા છીએ 'જ્યોતિષ કેલેન્ડર' જેને તૈયાર કર્યું છે અમારા જ્યોતિષાચાર્ય પં. અનુજ કે શુક્લએ. પં. અનુજ શુક્લ લખનઉના છે અને તે વનઇન્ડિયાના વિશેષ જ્યોતિષિ છે.

આ કેલેન્ડર ઓગષ્ટ 2013ના પંચાંગના આધારે તમારી રાશિ મુજબ તૈયાર કરવામાં આવ્યું છે. અહીંયા તમે ચંદ્ર રાશિ મુજબ જાણી શકો છો કે આ મહિનામાં કયો દિવસ તમારા માટે શું લઇને આવ્યો ચે. કયો દિવસ કેવો રહેશે અમે નીચે આપેલા ચિહ્નો દર્શાવ્યા છે. જે તારીખોમાં ચિહ્ન નથી, તો માની લેવું કે તે દિવસ તમારા માટે સામાન્ય રહેશે. તે દિવસે કંઇ ખાસ રહેશે નહી.

કેલેન્ડર પર બનાવવામાં આવેલા ચિહ્નોનો અર્થ

દિલ: એટલે કે આ દિવસ પ્રેમ-પ્રસંગ માટે સારો સાબિત થશે.
વિજળી: આ દિવસ તમારા પર મુશ્કેલી આવી શકે છે.
મકાન: એટલે કે આ દિવસે તમે મકાન ખરીદી શકશો અથવા વેચી પણ શકશો.
હસતો ચહેરો: એટલે આ દિવસે તમારા ઘરમાં ખુશીઓ આવશે.
ઉદાસ ચહેરો: એટલે આ દિવસે તમે કોઇ વાતને લઇને દુ:ખી રહેશો.
સ્ટાર: એટલે કે આ દિવસે તમારું નસીબ તમારી સાથે છે.
સિક્કો: જે તારીખ પર સિક્કો દોરેલો છે, તે દિવસ તમને ધનનો લાભ થઇ શકે છે.

4, 9 અને 25 તારીખે નસીબ

4, 9 અને 25 તારીખે નસીબ

મેષ રાશિવાળા માટે આ મહિનાની 4, 9 અને 25 તારીખે તમારું નસીબ સાથ આપશે. જો તમે કોઇ ઇન્ટરવ્યું કે નોકરી માટે જઇ રહ્યાં છો તો તમારે આ તારીખે જવું જોઇએ.

10 અને 25 ઓગષ્ટ ઘાતક

10 અને 25 ઓગષ્ટ ઘાતક

ષભ રાશિવાળઓ માટે 10 અને 25 ઓગષ્ટ ઘાતક સાબિત થઇ શકે છે. કોઇ મોટી મુશ્કેલી આવી શકે છે.

ખુશીઓનો ભંડાર

ખુશીઓનો ભંડાર

મિથુન રાશિવાળા માટે ઓગષ્ટ મહિનો ખુશીઓથી ભરેલો રહેશે. 1, 17 અને 19 તારીખે ઘણી વધી ખુશીઓ આવશે.

આ તારીખો રહેશે શુભ

આ તારીખો રહેશે શુભ

કર્ક રાશિવાળા માટે 1, 10, 18, 24 તારીખ એકદમ શુભ રહેશે. આ તારીખોના રોજ કિસ્મત તમારો સાથ આપશે.

દુ:ખદાયી તારીખો

દુ:ખદાયી તારીખો

સિંહ રાશિવાળાઓ માટે ઓગષ્ટ મહિનામા6 2, 25, 12, 21, 25 તારીખો દુ:ખદાયી હોય શકે છે.

નવા કાર્યોની શરૂઆત

નવા કાર્યોની શરૂઆત

કન્યા રાશિવાળા માટે ઓગષ્ટ મહિનામાં નવા કાર્યોની શરૂઆત કરી શકો છો. તમારા માટે 12, 18, 20, 24 તારીખો ખૂબ સારી સાબિત થશે.

પ્રેમભરી તારીખ

પ્રેમભરી તારીખ

તુલા રાશિવાળાઓ માટે મહિનાની 1, 5, 13, 21, 22 અને 26 તારીખ પ્રેમભરી રહેશે. આ તારીખોમાં તમે જેને પ્રેમ કરો છો તેને પ્રપોઝ કરી શકો છો.

ધનની પ્રાપ્તિ

ધનની પ્રાપ્તિ

વૃશ્વિક રાશિવાળા માટે 6 તારીખે ધનની પ્રાપ્તિ થઇ શકે છે. 3 અને 5 તારીખે તમારું નસીબ તમારી સાથે રહેશે.

પ્રપોઝ કરી શકો છો

પ્રપોઝ કરી શકો છો

ધન રાશિવાળા લોકો માટે 3, 23, 26 અને 31 તારીખે પ્રેમમાં પ્રપોઝ કરી શકો છો. આ ઉપરાંત જો તમે મકાન કે જમીન ખરીદવાનું ઇચ્છતા હોવ તો 28 તારીખ શુભ છે.

ઓગષ્ટના છ દિવસોમાં દુ:ખ જ દુ:ખ

ઓગષ્ટના છ દિવસોમાં દુ:ખ જ દુ:ખ

મકર રાશિવાળાઓ માટે 4, 5, 8, 17, 20, 24 તારીખ દુ:ખી સાબિત થશે. એમ કહીએ કે આ મહિનામાં કોઇ અઠવાડિયું એવું નહી જાય જેમાં તેમને કોઇ ન કોઇ પ્રકારનું દુ:ખ પ્રાપ્ત ન થાય.

કિસ્મત ચમકાવનાર

કિસ્મત ચમકાવનાર

કુંભ રાશિવાળા માટે ઓગષ્ટ મહિનામાં 13 તારીખે મકાન-જમીન ખરીદવા માટે શુભ છે.

ચોતરફ મળશે ખુશીઓ

ચોતરફ મળશે ખુશીઓ

મીન રાશિવાળાઓને ચોતરફ ખુશીઓ મળે છે, કારણ કે 1, 2, 13, 15, 21 ના રોજ નસીબ સાથ આપશે, બીજી તરફ 14 અને 28 તારીખે ધન મળવાની સંભાવના છે.

આ કેલેન્ડરને કરો બુકમાર્ક

આ કેલેન્ડરને કરો બુકમાર્ક

આ કેલેન્ડરને બુકમાર્ક કરવા માટે પોતાના કોમ્પ્યુટરમાં કન્ટ્રોલ ડી (ctr D) દબાવો. ત્યાર તમારા બ્રાઉજરના બુકમાર્કમાં આ કેલેન્ડર સેવ થઇ જશે અને તમે દરરોજ આ કેલેન્ડર જોઇ શકશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X