For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જબોંગ કે મિંત્રા જ્યાં જાવ ત્યાં ડિસ્કાઉન્ટ જ ડિસ્કાઉન્ટ

|
Google Oneindia Gujarati News

મિંત્રા ફરી એક વાર ડિસ્કટોપ વર્ઝનમાં પરત ફર્યું છે તે વાત તો તમે પણ જાણતા જ હશો. અને તેના આ રિટર્ન સાથે જ તેણે તેના ફેશન અપરેઝલ 75 ટકા ડિસ્કાઉન્ટ પણ જાહેર કર્યું છે. સાથે જ જબોંગમાં પણ રસહવર્સ સેલ ચાલી રહ્યો છે. ત્યારે શું તમે શોપિંગ કરવાનું વિચારી રહ્યા છો તો વધુ વાંચો અહીં.

online shopping

આ વીકની જબોંગની ટોપ 5 કૂપન્સ & ડિલ્સ!

જબોંગ કૂપન્સ: મહિલાઓના ટ્રોપ અને ટી શર્ટ પર મેળવો 82% ની છૂટ, જલ્દી કરો.

આ તમામ થઇ રહ્યું છે જબોંગમાં! મહિલાઓના કપડા અને ઝવેરાત પર ફ્લેટ 80% ડિસ્કાઉન્ટ, જલ્દી કરો!

શું તમે આ માટે ખરેખરમાં તૈયાર છો! પુરુષોના નવા અરાઇવલ પર 50% સુધીની છૂટ! GAP, CK, ટોમી અને અન્ય ટોપ બ્રાન્ડ પર

તમારી જ જાતને આપો ટ્રીટ! રીબોક, પુમા, એડિડાઝના શૂ કલેક્શન પર મેળવો 45% સુધીનો સેલ!

જબોંગ કપૂર વાપરીને મેંગો, વેરો મોડાના ફેશન કલેક્શન પર મેળવો Rs.1000 ની છૂટ

મિંત્રાના ફેન્ટાસ્ટીક ફાઇવ! હાલમાં જ જોઇ લો પછી ના કહેતા કે કહ્યું નહીં.

મહિલાઓના સર્ગ ચાલી રહી છે 75% સેલની ડિલ. હાલ જ ખરીદો!

મિંત્રા પર સર્ક્ટ અને શોર્ટ પર હાલ જ ખરીદી કરો તે પણ 70% ઓછી કિંમતે

મહિલાઓના જીન્સ અને જેગિંન્સ પર મેળવો 70% સુધીનું ડિસ્કાઉન્ટ

મહિલાઓના વેસ્ટર્ન બોટમવેર મેળવો 75% સુધીની છૂટ. જલ્દી કરો!

આ જગ્યા તમને એટલું ડિસ્કાઉન્ટ મેળશે કે તમારે ભાવતાલ જ નહીં કરાવા પડે! પુરુષોના ડેનિમ વેર પર મેળવો 70% ની છૂટ

આજકાલની દુનિયામાં શોપિંગ કરવું ફોન પર આંગળીઓ ચલાવવા જેટલું સરળ છે. ત્યારે ઓનલાઇન શોપિંગમાં ભારતના સૌથી ફેવરેટ રિટેલર મિત્રા સાથે જોડાઇને શોપિંગની મઝા માણો. મિત્રાની ઓનલાઇન શોપિંગ દ્વારા તમે સ્ટાલિશ કપડા અને એસેસરી સસ્તા દરે ખરીદી શકો છો. મિંત્રા પર જાણીતા ઓનલાઇન રિટેલર દ્વારા તમે જાણીતી બ્રાન્ડનું એક્સલ્યુઝિવ કલેક્શન મેળવી શકો છો. અને ખરીદી કરનાર લોકોને મોટાભાગની ડિઝાઇનર બ્રાન્ડના તેમને જોઇએ તેવી વસ્તુઓ મળી જાય છે. વાત હોય વર્ક પ્લેસની કે પછી ફોર્મલ વેર કે પછી કેજ્યુઅલ ક્લોથિંગની તમને બધુ જ અહીં મળી જશે તે પણ એક ક્લિકમાં.

નોંધનીય છે કે આ તમામ કૂપન્સ અને ડિલ્સ જે અહીં ઉપલબ્ધ છે તે સંપૂર્ણપણે ફ્રી છે અને 100 ટકા ખાતરી વાળી છે. તો પછી પૂર્ણ વિશ્વાસ સાથે તમારી ઓનલાઇન શોપિંગને સરળ બનાવો અને વધુ બચત કરીને તમારી મન ગમતી વસ્તુઓ ખરીદો.

English summary
As we all Myntra is back on Desktop version now with its return comes the big sale with 75% discount on Fashion apparels, Not to forget the Jabong Rush hour sale is on too, So who's side are you on
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X