હવે પીસીના વાયરસનો ખાતમો કરશે નમો એન્ટીવાયરસ
વડાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નમોનો જાપ આખી દુનિયામાં છવાયેલો છે તો બીજી તરફ ભારતીય સોફ્ટવેર કંપનીએ પીસી માટે નમો નામથી એક એન્ટીવાઇરસ લોન્ચ કર્યો છે જે પીસીને માલવેયર અને વાયરસના હુમલાથી સુરક્ષિત રાખશે. નમો એન્ટીવાઇરસને ઇનોવેજિઓને બનાવ્યો છે જે ભારત ઉપરાંત ઘણા દેશોમાં ઉપયોગ કરવામાં આવી શકે છે. નમો એન્ટીવાઇરસને કંપનીની સાઇટ પરથી ફ્રીમાં પોતાના પીસીમાં યૂજર ડાઉનલોડ કરી શકે છે.
કંપનીના સીઇઓ અભિષેક ગગનેજાએ નવા એન્ટીવાઇરસ વિશે જાણકારી આપતાં કહ્યું હતું કે ભારત દુનિયાનો ત્રીજો સૌથી મોટો દેશ છે. જ્યાં ઇન્ટરનેટનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવે છે પરંતુ અહીં ફક્ત 30 ટકા યૂજર એવા છે જે પોતાના ડિવાઇસમાં એન્ટીવાઇરસનો ઉપયોગ કરે છે એટલે કે બાકી યુજરોને પીસીમાં માલવેયર અને વાયરસનો ખતરો ઘણો રહે છે. તો બીજી તરફ 30 ટકા યૂજરોમાં ઘણા એવા યૂજર હોય છે જે એન્ટીવાઇરસનું ટ્રાયલ વર્જનનો ઉપયોગ કરે છે
ટ્રાયલ વર્જન પીસીને માલવેયર અને વાઇરસથી સંપૂર્ણપણે સુરક્ષિત રાખતું નથી. કંપનીનું કહેવું છે કે તેમણે નમો નામ સરકારને શુભેચ્છા પાઠવવાના ઉદેશ્યથી રાખ્યું છે તેને કોઇ પણ પાર્ટી કે નેતા સાથે કોઇ સંબંધ નથી. પોતાના પીસીમાં નમો એન્ટીવાઇરસ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો.
નમો એન્ટીવાઇરસમાં આપવામાં આવેલા ફિચર
- રિયલ ટાઇમ ડિટેક્શન
- ઇન્ટેલીજન્સ સ્કેનિંગ
- કસ્ટમ ડિટેક્શન
- ઝડપી અને હલકો
પીસીના ટોપ 5 ફ્રી એન્ટીવાઇરસ

કોમોડો ઇન્ટરનેટ સિક્યોરિટી પ્રીમિયમ એન્ટીવાઇરસ
ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

પાંડા ક્લાઉડ એન્ટીવાઇરસ
ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

અવીરા એન્ટીવિર પર્સનલ ફ્રી એન્ટીવાઇરસ
ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

અવાસ્ત ફ્રી એન્ટીવાઇરસ
ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

એવીજી ફ્રી એન્ટીવાઇરસ
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ?









Click it and Unblock the Notifications
