એક દૂની દો, બે દૂની ચાર અબકી બાર મોદી સરકાર
એક્ઝિટ પોલ્સ અને સર્વે એ તરફ ઇશારો કરી રહ્યાં છે કે આગામી દિવસોમાં નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન પદ બિરાજમાન થઇ શકે છે. જી હાં ભાજપ દરેક વખતે એવો દાવો કરતી રહી છે કે દેશમાં નરેન્દ્ર મોદીની હવા છે તો બીજી તરફ શુક્રવારે ટ્વિટર અને ફેસબુક પર પણ આ હવાનું એક જોકું જોવા મળ્યું. આખો દિવસ 'અબકી બાર મોદી સરકારના ટાઇટલ સાથે લોકો પરસ્પર જોક્સ અને ફોટોગ્રાફ શેર કરતા રહ્યા. ના ફક્ત ટ્વિટર અને ફેસબુક પર પરંતુ વોટ્સ અપ પર પણ આ જોક્સ ઝડપથી શેર કરવામાં આવી રહ્યાં છે. તમે પણ કેટલાક આવા જોક્સ પર આ તસવીરોના માધ્યમથી નજર કરીએ.

સિટરેટ ઔર મોદી
સિગરેટમાં હોય છે ટાર, અબકી બાર મોદી સરકાર

મોદી માટે પ્રેમ
મેરા પ્યાર શાલીમાર, અબકી બાર મોદી સરકાર

તારા બન્યા મોદી
ટિવંકલ ટિવંકલ લિટિલ સ્ટાર, અબકી બાર મોદી સરકાર

અજયની જગ્યાએ મોદી
અક્ષય કુમાર મેરા પ્યાર, અબકી બાર મોદી સરકાર

કેજરીની કાર પર વાર
પંચર હોગી કેજરી કી કાર, અબકી બાર મોદી સરકાર

કારનું સપનું અને મોદી
આમ આદમી કે પાસ હોગી કાર, અબકી બાર મોદી સરકાર

અબકી બાર મોદી સરકાર
કોલ્ડ ડ્રિંક પીને સે આતી હૈ ડકાર, અબકી બાર મોદી સરકાર

મોદી મોદી અને મોદી
એક દૂની દો, દો દૂની ચાર, અબકી બાર મોદી સરકાર

જારની સાથે અને મોદી
કંપાઇલ ધ કોડ એન્ડ બિલ્ડ ધ જાર, અબકી બાર મોદી સરકાર

હુક્કા બાર અને મોદી
તેરા પ્યાર પ્યાર હુક્કા બાર, અબકી બાર મોદી સરકાર

સર્કલ અને મોદી
સર્કફેંસ ઓફ સર્કલ ઇઝ ટૂ પાઇ આર, અબકી બાર મોદી સરકાર

ઢોકળા, ચટણી અને મોદી
ચટણી વિના ઢોકળા બેકાર, અબકી બાર મોદી સરકાર

આલૂ પરાઠા અને મોદી
આચાર બિના આલૂ પરાઠા હૈ બેકાર, અબકી બાર મોદી સરકાર

બે અને બે ચાર અને મોદી
દો ઔર દો હોતે હૈ ચાર, અબકી બાર મોદી સરકાર

પપૂ, મિલ્કીબાર અને મોદી
પપ્પૂ કે મુંહ સે છીના મિલ્કી બાર, અબકી બાર મોદી સરકાર

લિવર અને મોદી
દારૂ પીને સે હોતા હૈ લિવર ખરાબ, અબકી બાર મોદી સરકાર

સાજન કા પ્યાર અને મોદી
દેખા હૈ પહેલી બાર સાજન કી આંખો મેં પ્યાર, અબકી બાર મોદી સરકાર

ઑસ્કર અને મોદી
ઇસ બાર ભી ઑસ્કર નહી મિલા યાર, અબકી બાર મોદી સરકાર












Click it and Unblock the Notifications
