News in Pics: અઠવાડિયાની તે તસવીરો જે બની ગયા સમાચાર
નવી દિલ્હી, 28 જૂન: ગુવાહાટીમાં આવેલા પૂરથી લઇને દિલ્હી યુનિવર્સિટી સુધી, ઘણા સમાચારો આ અઠવાડિયા દરમિયાન ચર્ચાનું કેન્દ્ર રહ્યા. સાથે જ ઇરાક યુદ્ધ અને ફીફા વર્લ્ડકપ દ્વારા પણ તમામ સમાચારો છવાયેલા રહ્યા. પરંતુ કેટલાક એવા સમાચારો જે પોતાનામાં એક સમાચાર બની ગયા. જુઓ એક ઝલક...

ગુવાહાટીમાં પૂર
ગુવાહાટીમાં પૂરના પાણીથી ભરેલા માર્ગો

રેલવે વહિવટી ભવનમાં આગ
શુક્રવારે મુંબઇ રેલવે સ્ટેશનના નવા વહિવટી ભવનના પાંચમા માળે લાગેલી આગને જોતાં મુસાફરો

''હમ્પટી શર્મા કી દુલ્હનિયા''
બૉલીવુડ સ્ટાર આલિયા ભટ્ટ અને વરૂણ ધવન ફરીદાબાદમાં પોતાની નવી 'હમ્પટી શર્મા કી દુલ્હનિયા'નું કરતાં

દિલ્હી યુનિવર્સિટી
દિલ્હી યુનિવર્સિટીમાં એબીવીપી કાર્યકર્તા

શિવલિંગની એક ઝલક
અમરનાથની ગુફામાં શુક્રવારે કંઇક એવું હતું શિવલિંગ

મનમોહનક દ્રશ્ય
પહલગામ ઘાટીથી પસાર થતી લિદ્દર નદીનું એક દ્વશ્ય

ગંગા નદી
વારાણસીમાં વહેતી ગંગા નદીમાં મજા માણતાં બાળકો

save indians in iraq
ઇરાકમાં થઇ રહેલા યુદ્ધમાં ફસાયેલા ભારતીયોને બચાવવા માટે પ્રદર્શન કરતાં બાળકો

જગન્નાથ મંદિર
અમદાવાદના જગન્નાથ મંદિરમાં વાર્ષિક રથ યાત્રા શરૂ થતાં પહેલાં વિશાળ સંખ્યામાં આવેલા ભક્તો

GAIL ગેસ પાઇપલાઇન વિસ્ફોટ
આંધ્ર પ્રદેશના પૂર્વ ગોદાવરી જિલ્લામાં GAILમાં ગેસ પાઇપલાઇન વિસ્ફોટ બાદ લાગી આગ

ગુવાહાટીમાં પૂર
મૂશળાધાર વરસાદ અને પૂરથી પરેશાન ગુવાહાટીમાં જિલ્લા વહિવટીતંત્રએ લોકોમાં રબર બોટ વહેંચી

હવામાનનો બદલાતો મિજાજ
પણજીમાં લહેરોની મજા માણતાં પર્યટકો

બ્યાસ નદી
હિમાચલની બ્યાસ નદીમાં ડૂબેલા વિદ્યાર્થીઓની લાશ શોધતા બચાવકર્તા

ગુલમર્ગમાં પર્યટક
જમ્મૂ-કાશ્મીરના ગુલમર્ગમાં હવામાનનો આનંદ માણતાં પર્યટક

ડલ ઝરણાંની મનમોહક સુંદરતા
ડલ ઝરણાંની મનમોહક સુંદરતા પર એક નજર, તેની તરફ હજારો પર્યટક દર વર્ષે આકર્ષિત થાય છે.

અલજીરિયા-રૂસ મેચ
અલજીરિયા-રૂસ વચ્ચે રમાઇ રહેલી મેચ

બેલજિયમનો એક ફેન
સાઉથ કોરિયા- બેલજિયમની મેચ દરમિયાન એક ફેન

ચીનનું પ્રાણીસંગ્રહાલય
ચીનના શિયાન શહેરના પ્રાણીસંગ્રહાલયમાં આવેલા નવા મહેમાન
-
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા






Click it and Unblock the Notifications
