વનઇન્ડિયા કૂપન: સ્નેપડિલથી ખરીદી કરી મેળવો આ 20 ફાયદાઓ
સ્નેપડિલ ભારતની બેસ્ટ ઓનલાઇન સ્ટોર્સમાંથી એક છે જેની પર તમને નીતનવી ઓફર, ફીબ્રીઝ, ડિસકાઉન્ટ અને કેશ બેક ઓફરો વિવિધ શ્રેણીઓમાં મેળવી શકો છો. વળી વન ઇન્ડિયા કપૂરની "સ્ટે લેઝી શોપ ક્રેઝી" કેમપેઇન પણ ચાલી રહ્યું છે. તો આ છે સ્નેપડિલની 20 બેસ્ટ ઓફેરો જેની તમારે બિલકુલ પણ જતી ના કરવી જોઇએ.
સ્નેપડિલ તેના પ્રોડક્ટની ક્વોલિટી માટે વખણાય છે. વળી તેની કસ્ટરમર સર્વિસ પણ સરસ છે. વળી તે તમામ પ્રકારની પેમેન્ટ મેથડ પણ અપનાવે છે. વળી હાલમાં જ સ્નેપડિલે સ્નેપડિલ ક્રેડિટ કાર્યની એક્ઝક્યૂઝિવ રીત નીકાળી છે. જેમાં તે એચડીએફ બેંક સાથે જોડાયેલા છે.
જો કે એક વાતનું ધ્યાન જરૂરથી રાખશો કે આ તમામ કપૂન અને ડિલ્સ વનઇન્ડિયા કપૂન સિલેક્શનમાં એકદમ ફ્રી છે અને તે 100 ટકા સાચી છે. તો પછી કંઇ વાતની રાહ જુઓ છો ચાલુ કરી દો તમારી શોપિંગ. અને દરેક વખતે ઓનલાઇન શોપિંગ કરતા પહેલા પૈસા બચાવાનું ના ભૂલતા.
1. ફેશન ઝ્વેલરી પર ઓછામાં ઓછી 60% ની છૂટ
2. મહિલાઓના એથનિક વેર પર ઓછામાં ઓછી 60% ની છૂટ
3. મહિલાઓના કપડા પર ઓછામાં ઓછી 60% ની છૂટ
4. મહિલાઓના ફૂટવેર પર ઓછામાં ઓછી 60% ની છૂટ
5. ફેશન એસેસરી પર ફ્લેટ 50%-80% ની છૂટ
6. પુરુષોના ફૂટવેર પર ફ્લેટ 50%-80% ની છૂટ
7. પુરુષોના કપડા પર ફ્લેટ 50%-80% ની છૂટ
8. કેમેરા બેટરી ચાર્જર પર મેળવો 70% ની છૂટ
9. પેસેન્જર કાર ટાયર્સ પર મેળવો 40% ની છૂટ
10. સેલ્ફી સ્ટીક પર મેળવો 70% ટકાની છૂટ
11. ઓફિસ 365 પર્સનલના સાથેના સિલેક્ટેડ વિન્ડો પીસીની ખરીદી પર મેળવો ફ્લેટ Rs.1500 ની છૂટ
12. ડિઝાઇનર મોબાઇલ કવર્સ પર મેળવો એક્ટ્રા 20% ની છૂટ. આ પ્રોમોકોડ યુઝ કરો EXTRA20
13. ગેમિંગ કન્સોલો પર મેળવો 50% ની છૂટ
14. લેપટોપ પર મેળવો 40% ની છૂટ
15. મોબાઇલ ફોન પર મેળવો 40% ની છૂટ
16. ટેલિવિઝન પર મેળવો 50% ની છૂટ
17. પાવર બેંક પર મેળવો 50% ની છૂટ
18. માઇક્રોવેવ્સ પર મેળવો 30% ની છૂટ
19. બ્લુટૂથ ડિવાઇઝ પર મેળવો 30% ની છૂટ
20. ઓનલાઇન એજ્યુકેશન પર મેળવો 30% ની છૂટ