ઑસ્કર એવોર્ડ 2014માં કઇ સેલિબ્રિટીએ પહેર્યો બેસ્ટ ડ્રેસ
ઑસ્કર 2014ની રેડ કાર્પેટ પર મોટાભાગની હસ્તીઓએ એક એકથી ચઢિયાતા ડ્રેસ પહેર્યા હતા. જેમાંથી અમે કેટલીક સેલિબ્રિટીઓને ખાસ તેમના દ્વારા પહેરવામાં આવેલા ડ્રેસના લીધે પસંદ કરી છે. આવો જોઇએ અમારી આ બેસ્ટ ડ્રેસની યાદીમાં કઇ-કઇ ફીમેલ સેલિબ્રિટીઓ આવે છે. જુઓ તસવીરો

લૂપિટા નાયોગ
ઑસ્કરમાં નોમિનેટ થયેલી લૂપિટા નાયોગ રેડ કાર્પેટ પર બ્લૂ પરાડા ગાઉન પહેરીને આવી.

જેનિફર લોરેન્સ
જેનિફર લોરેન્સ રેડ ડાયોર પેપલમ ગાઉનમાં ઘણી સુંદર લાગતી હતી.

એમી એડમ્સ
એમી એડમ્સ નેવી બ્લૂ સ્ટ્રેપલેસ ગૂચી ગાઉનમાં ઘણી સુંદર લાગતી હતી.

એંજલીના જોલી
એંજલીના જોલીએ રેડ કાર્પેટ પર સીક્વિન એલી સાબનું ગાઉન પહેર્યું હતું.

એમા વૉટ્સન
એમાએ રેડ કાર્પેટ પર બ્લેક અને ગ્રે ગાઉન પહેર્યું હતું.

મેરિલ સ્ટ્રીપ
મેરિલ સ્ટ્રીપ જેટલી ઘરડી થતી જાય છે, એટલી જ સુંદર લાગે છે. તે રેડ કાર્પેટ પર બ્લેક અને વાઇટ કલર કરી સ્વીપિંગ ગાઉન પહેરીને આવી હતી.

એની હૈથવે
ગત વખતે એની હૈથવેએ ઑસ્કર જીત્યો હતો. ગત વખતે તેમણે બ્લેક ડ્રેસ પહેર્યો હતો પરંતુ તેમણે આજે સિલ્વર અને બ્લેક ગૂચી ગાઉન પહેર્યું છે.

એના કેંડ્રિક
ટ્વાઇલાઇટ સ્ટાર એનાએ હાઇ લો હેમ ગાઉન પહેર્યું હતું, જેની સાઇડ પરથી તેમના પગ દેખાતા હતા.

લેડી ગાગા
ઓસ્કર 2014માં તમે લેડી ગાગાને જોઇને આશ્વર્યમાં મુકાઇ જશો. ના તો તેમણે કોઇ ભડકીલો મેકઅપ કર્યો હતો અને ના તો કોઇ ખરાબ ડ્રેસ પહેર્યો હતો.

કેટ બ્લાંચેટ
કેટ દેખાવમાં ઘણી સારી લાગે રહી હતી. તેમણે અરમાની ગાઉન પહેર્યું હતું.

ચાર્લીજ થેરોન
ચાર્લીજ બ્લૈક ફ્લેયર ડાયોર ગાઉનમાં કમાલની લાગતી હતી.

જૂલિયા રોબટ્સ
જૂલિયા રોબટ્સે રેડ કાર્પેટ પર લેસાવાળું ગાઉન પહેર્યું હતું.

કેટ હડસન
કેટે રેડ કાર્પેટૅ પર પલ્જિંગ નેકલાઇનવાળું એટલાયર વર્સેસ ગાઉન પહેર્યું હતું.

સૈંડ્રા બુલક
સૈંડ્રાએ એકદમ સુંદર એલેક્ઝેડર મૈક્વીન ગાઉન પહેર્યું હતું.

પેનીલોપ ક્રુજ
પેનીલોપ જોવામાં બિલકુલ ક્લાસીક દેખાતું હતી. તેમણે લાઇટ પિંક રફલ ગાઉન પહેર્યું હતું.
-
મધ્ય પૂર્વના સંઘર્ષમાં મૃત્યુઆંક વધ્યો: ઈરાનમાં 3,531, લેબેનોનમાં 1,368 અને અમેરિકાના 13 સૈનિકોના મોત -
SME IPO ના જંગમાં ગુજરાતનો ડંકો: નાણાકીય વર્ષ 2026 માં મહારાષ્ટ્રને હરાવી પ્રથમ ક્રમ મેળવ્યો -
Gyan Sadhana Scholarship Exam: ગુજરાતમાં આજે 6.3 લાખ વિદ્યાર્થીઓ જ્ઞાન સાધના પરીક્ષા આપશે -
Zeenat Aman નો ખુલાસો: ફિલ્મ 'ડોન' ના આ સીનમાં અમિતાભ બચ્ચન સાથે પરસેવા છૂટી ગયા હતા -
'હું તેની બીજી પત્ની બની ગઈ', 79 વર્ષની પ્રખ્યાત અભિનેત્રીને પ્રેમમાં મળ્યો દગો, અધૂરા પ્રેમે હૃદય તોડી નાખ્યુ -
ઈસ્ટર સન્ડે 2026: મહત્વ, શુભેચ્છાઓ અને ખાસ સંદેશા | Easter Sunday 2026 -
SRH vs LSG IPL 2026: હૈદરાબાદ પિચ રિપોર્ટ અને હવામાનની આગાહી | આજની મેચ





Click it and Unblock the Notifications
